ઇન્ડોનેશિયા માં લગભગ 87% મુસ્લિમ અને 3% હિન્દૂ આબાદી છે
ઇન્ડોનેશિયાની કરન્સી ની એક નોટ પર ભગવાન ગણપતિ ની તસ્વીર છાપેલી છે
ત્યાં
ગણપતિ દાદા ને વિદ્યા નું પ્રતીક માનવામાં આવે છે ,,
પણ તસ્વીર હોવાનું કારણ એ છે કે
થોડા વર્ષો પહેલા ત્યાંની અર્થવ્યવસ્થા ખરાબ હતી ત્યારે ત્યાંના અર્થશાસ્ત્રી ઓ અને આર્થિક વિચારકો એ લાંબી ચર્ચાઓ બાદ 20,000 ની એક નોટ બહાર પડેલી ,
એની ઉપર ગણપતિ દાદા ની તસ્વીર છાપવામાં આવેલી ,ત્યાં ના લોકો નું એવું માનવું છે કે આવું કર્યા બાદ ત્યાંની અર્થવ્યવસ્થા સુધરેલી અને અત્યારે મજબૂત છે
ત્યાં દરેક ઘર ના આગળ પણ ગણેશ જી ની મૂર્તિ હોય છે,
એક માન્યતા એવી પણ છે તેઓ ગણપતિ બાપા ને દ્વારપાળ માને છે અને અમારી સુરક્ષા કરે છે
એમની નેશનલ એરલાઇન નુ નામ ભગવાન વિષ્ણુનાં વાહન ગરુડ પરથી ગરુડ એરલાઇન્સ છે
ઈન્ડોનેશિયન આર્મી નું શુભાંકર પ્રતીક (mascot)”હનુમાન જી “છે

