Monday, 16 October 2017

Blog No Baap

આ છે મફત મળતી દવા ગોઠણ નો દુઃખાવો અને રીપ્લેસમેન્ટ નો ઉકેલ જાણો કેવીરીતે


બાવળને તમે જરૂર જોયો હશે. તે ભારતમાં બધી જગ્યાએ વગર ઉગાડ્યે જાતે જ ઉગી જાય છે. જો આ બાવળ નામનું ઝાડ અમેરિકા કે બીજા વિદેશોમાં આટલા પ્રમાણમાં હોત તો આજે તે લોકો તેની દવાઓ બનાવીને આપણી પાસેથી હજારો રૂપિયા લૂટતા હોત. પણ ભારતના લોકોને જે વસ્તુ મફતમાં મળે છે તેની કોઈ કિંમત નથી.

આજે અમે તમને આ બાવળ નો એક એવો પ્રયોગ જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી જો તમને ગોઠણમાં દુઃખાવો છે કે તેને બદલવા જેવી સ્થિતિ ઉભી થયેલ છે. તો એક વાર ગોઠણ બદલવાને બદલે આ પ્રયોગ જરૂર કરશો.

અમુક ઉંમર પછી શરીરમાં સાંધામાં લુબ્રીકેન્ટસ એટલે કેલ્શિયમ બનવાનું ઓછું થઇ જાય છે. જેના લીધે સાંધાનો દુઃખાવો, ગેબ, કેલ્શિયમની ખામી, તમામ તકલીફો સામે આવે છે. જે થી હાલના આધુનિક ડોકટરો તમને જોઈન્ટ રીપ્લેસમેન્ટ કરવાની સલાહ આપશે. તો આ પ્રયોગ તમને એવી પરિસ્થિતિ થી બચાવી શકશે.
તો આવો જાણીએ આ પ્રયોગને

બાવળથી ગોઠણની ઘરેલું દવા તૈયાર કરવાની રીત.

પ્રયોગ આ રીતે કરવાનો છે. ‘બાવળ’ ના ઝાડ ઉપર જે ફળી (સીંગો) આવે છે તેને તોડી લાવીને, જો તમને આ શહેરમાંથી ન મળે તો કોઈ ગામ જાવ, ત્યાં જેટલી જોઈએ એટલી મળી જશે, બી સાથે જ સુકવીને પાવડર બનાવી લો. બસ દવા તૈયાર છે.

હવે આવો જાણીએ તેના સેવનની રીત.

સવારે એક ચમચી ની માત્રામાં હુફાળા પાણી સાથે જમ્યા પછી એક કલાક પછી, ૨-૩ મહિના સતત સેવન કરવાથી તમને ગોઠણનો દુઃખાવો બિલકુલ સારો થઇ શકે છે. અને ગોઠણ બદલવાની જરૂર નહી રહે.

અમે હમેશા તમારા માટે નવી નવી જાણકારી લઈને આવીએ છીએ, જેથી તમારું આરોગ્ય જળવાય રહે. અને તમે દવાઓના નામ ઉપર થતી છેતરપીંડી થી બચી શકો, આયુર્વેદ જીવનધોરણને અપનાવો. આયુર્વેદ ની દવાયો ની કોઈ આડઅસર નથી હોતી બસ એ કરતી વખતે ધીરજ રાખવી જરૂરી છે કારણ કે આ દુખાવા ને પેઈન કીલર ની જેમ થોડા સમય માટે દુર નથી કરતી આ સારવાર માં થોડો સમય લાગે છે અને ખુબ સારું પરિણામ મળે જ છે.

Blog No Baap

About Blog No Baap -

Since 2016 BlogNoBaap has been bringing you the very best in all types of web resources. Posted daily, and delivered straight to your inbox each morning.

Subscribe to this Blog via Email :

9 comments

Write comments
freeprokeys
AUTHOR
7 April 2021 at 09:59 delete

havij-pro-crack is  Structured Query Language (SQL) can be a private programming language intended to control info in a relational database management system (RDBMS) or get flow getting outside at a hierarchical information flow jogging method.
new crack

Reply
avatar
Unknown
AUTHOR
5 June 2021 at 11:59 delete

Xmind Pro Crack Such a nice and helpful piece of information. I’m so happy that you shared this helpful information with us. Please keep us up to date like this. Thanks for sharing. Visit My site

Reply
avatar
Malik Ismail
AUTHOR
25 November 2021 at 13:53 delete

It's fascinating to visit this website and read all of your friends' opinions.
While I am interested in the subject of this piece of writing, I am also excited to
acquire familiarity
wondershare tunesgo crack
amolto call recorder skype crack
bitdefender total security crack
quake cd crack

Reply
avatar
wintenapp
AUTHOR
26 December 2021 at 14:25 delete

You always manage to distinguish your work by having it done so well. Excellent work!
oxygen xml editor crack
ashampoo pdf pro crack
anymp4 dvd toolkit crack

Reply
avatar
peacefull
AUTHOR
4 January 2022 at 19:48 delete

Hey! This is my first visit to your blog.
We are a collection of volunteers starting with one
a new project in the community in the same niche.
Your blog has provided us with useful information to work with. YOU
did a fantastic job!
idm crack
autodesk netfabb ultimate crack
adobe acrobat pro dc crack
bandicut crack

Reply
avatar
Anonymous
AUTHOR
11 April 2022 at 10:08 delete

આ છે મફત મળતી દવા ગોઠણ નો દુઃખાવો અને રીપ્લેસમેન્ટ નો ઉકેલ જાણો કેવીરીતે - Blog No Baap >>>>> Download Now

>>>>> Download Full

આ છે મફત મળતી દવા ગોઠણ નો દુઃખાવો અને રીપ્લેસમેન્ટ નો ઉકેલ જાણો કેવીરીતે - Blog No Baap >>>>> Download LINK

>>>>> Download Now

આ છે મફત મળતી દવા ગોઠણ નો દુઃખાવો અને રીપ્લેસમેન્ટ નો ઉકેલ જાણો કેવીરીતે - Blog No Baap >>>>> Download Full

>>>>> Download LINK BH

Reply
avatar
Softwears
AUTHOR
27 August 2022 at 22:25 delete

I guess I am the only one who came here to share my very own experience. Guess what!? I am using my laptop for almost the past 2 years, but I had no idea of solving some basic issues. I do not know how to Crack Softwares Free Download But thankfully, I recently visited a website named xxlcrack.net/
Autodesk Netfabb Ultimate Crack
Autodesk Inventor Crack

Reply
avatar