જી હા આ સાંભળવામાં જરા વિચિત્ર લાગે છે પરંતુ આ એક નાગફની જેને કેક્ટસ કે થોર પણ કહે છે આ તેની કમાલ છે કે તમે એક જ રાતમાં તમારા ખીલ દુર કરી શકો છો અને તે પણ કોઈ આડઅસર વગર તો આવો જાણીએ કેવી રીતે દુર કરે છે તેને.
તેના માટે તમારે જોઈએ ફક્ત એક પાંદડું નાગફની નું, આ નાગફની ખુબ જ સરળતા થી ઘણી ગલીયારી માં લાગેલી મળી જાય છે. પરંતુ વધુ સારું તે રહેશે કે તમે તેને કોઈ ચોખ્ખી જગ્યા એટલે કે બગીચો કે પાર્ક માં થી લઇ આવો.
આમાં વિટામીન A અને C સારા પ્રમાણ માં હોય છે જે ત્વચા સંબંધી રોગો માં સારો ફાયદો પહોચાડે છે.
તેનો ઉપયોગ કરવો ખુબ સહેલો છે. સૌથી પહેલા તેની ઉપર લાગેલા કાંટા દુર કરી દો, પછી તેના પાંદડા ઓને કોઈ ધારદાર છરી ની મદદથી વચ્ચે થી કાપી લો. અને તેની અંદરથી નીકળતી લીલી જેલ ને રાત્રે સુતા સમયે ચહેરાને હુફાળા પાણીથી ધોઈને પછી ખીલ પર લગાવી દો. (ફક્ત ખીલ પર જ) હવે કઈ પણ કર્યા વગર તેને હળવું સુકાવા દો, જયારે સુકાઈ જાય ત્યારે તમે સુઈ જાવ (નીચે સાવચેતી ભૂલ્યા વિના વાંચજો)
હવે આગળની સવારે તમે હળવા ગરમ પાણીથી તમારો ચહેરો ધોઈ લો. તમારા ખીલ દુર થઇ જશે. અને એક ધ્યાન રાખો કે તેની જેલને આંખો થી સભાળવી.
ખાસ સાવચેતી – આ પ્રયોગ આંખોથી બચાવીને કરવાનો છે અને ખ્યાલ રહે કે તેનો રસ કે કઈ પણ આંખો કે મોઢામાં ન જતો રહે.