કોઈ પણ રોગ જેમ કે કેન્સર હોય તો પણ Alkaline (આલ્કલાઇન) વાતાવરણમાં પ્રવેશી નહિ શકે – ડોક્ટર Otto Warburg (નોબલ પ્રાઈઝ 1931)
મિત્રો ઘણા દિવસથી અમે વિચારી રહ્યા છીએ કે અમે માત્ર આયુર્વેદિક માં એક એવી વસ્તુ જણાવીએ જેનાથી થી પણ તમારા શરીરના બધા રોગો જાતે જ માટી જાય, જેમ કે ડાયાબીટીસ, કેન્સર, હાર્ટ, બ્લડ પ્રેશર, સાંધા ના દુઃખાવા UTI – પેશાબ ના રોગ, Osteoporosisorsis, સોરાયસીસ, યુરિક એસિડનું વધવું, ગાંઠો- Gout, થાઈરોઈડ, ગેસ, હજમ ન થવું, દસ્ત, હિજા હેજા, થાક, કિડનીના રોગ, પેશાબ ને લગતા રોગો, પથરી અને બીજા ઘણા પ્રકારના આવા જટિલ રોગો, આ બધાને ઠીક કરવા ની સૌથી સાચો અને સસ્તો ઉપાય છે શરીર ને એલ્કલાઈન કરી લેવી. ઘણા ડોક્ટરોએ આ વિષે ઘણું સરસ કહ્યું છે તેમાં નોબલ પારિતોષક ડોક્ટર ઓટ્ટો કહે છે કે ”કોઈ પણ રોગ જેમ કે કેન્સર હોય તો પણ Alkaline વાતાવરણમાં પ્રવેશી નહિ શકે” – ડોક્ટર Otto Warburg
તો જાણો કેવી રીતે શરીર ને કરાય એલ્કલાઈન અને કેવી રીતે થવાય મુક્ત અને શું છે તેનું રહસ્ય.
પી એચ લેવલ શું છે?
તેને સમજવા માટે સૌથી પહેલા તમારે Ph ને સમજવું પડશે, આપના શરીરમાં જુદી જુદી જાતના દ્રવ્યો મળી આવે છે. તે બધાની Ph જુદી જુદી હોય છે. આપણા શરીરની સામાન્ય Ph ૭.૩૫ થી ૭.૪૫ સુધી હોય છે. Ph સામાન્યમાં Ph ૧ થી ૧૪ સુધી હોય છે. ૭ Ph ન્યુટ્રલ માનવામાં આવે છે, એટલે કે ન એસીડીક અને ન એલ્કલાઈન. ૭ થી ૧ બાજુ તે જાય છે તો સમજો એસીડીક વધી રહી છે. અને ૭ થી ૧૪ બાજુ જશે તો Alkaline ક્ષારીયતા વધી રહી છે. જો આપને આપણા શરીરની અંદર મળી આવતા વિભિન્ન દ્રવ્યો ની Ph ને Alkaline ની તરફ લઇ જઈએ છીએ. તો આપને ઘણી બધી બીમારીઓ નું મુખ્ય કારણ ને દુર કરી શકીએ છીએ. અને તેને હમેશને માટે cure કરી શકીએ છીએ.
કેંસર અને PH – કેન્સર
ઉદાહરણ ની રીતે જોઈએ તો બધી જાતના કેન્સર ફક્ત Acidic Environment માં જ હોય છે. કેમ કે કેન્સર ની કોશીકામાં સુગરનું ઓક્સીજન ની અનુપસ્થિત માં Fermentation હોય છે જેના છેલ્લા ઉત્પાદન ના સ્વરૂપ માં લેક્ટિક એસીડ બને છે અને આ લેક્ટિક એસીડ Acidic Envoronment ઉત્પન કરે છે જેનાથી તે જગ્યાએ એસીડીટી વધતી જાય છે અને કેન્સર નો ગ્રોથ વધતો જાય છે અને આ આપણે સૌ જાણીએ છીએ કે કેન્સર થવાનું મુખ્ય કારણ તે છે કે કોશિકાઓ માં ઓક્સીજન ખુબ જ ઓછા પ્રમાણ માં અને તે પણ યોગ્ય પ્રમાણ માં નથી પહોચતું. અને તે જગ્યાએ રહેલા ગ્લોકોજ લેક્સ્ટીક એસીડ માં બદલવા નું શરુ થઇ જાય છે.
Gout and PH – ગઠીયા
બીજું ઉદાહરણ છે કે Gout જેને ગઠીયા પણ કહે છે, તેનાથી લોહીમાં યુરિક એસીડ ની માત્ર વધી જાય છે, જેનાથી લોહી એસીડીક થવાનું શરુ થઇ જાય છે, જેટલું લોહી વધુ એસીડીક હશે તેટલું જ યુરિક એસીડ તેમાં વધુ જમા થવાનું શરુ થઇ જશે. જો આપણે એવો ખોરાક ખાઈએ જેનાથી આપણો પેશાબ Alkaline થઇ જશે તો વધેલું યુરિક એસીડ Alkaline Urine માં સરળતા થી બહાર નીકળી જશે.
UTI and PH – પેશાબ નું સંક્રમણ
ત્રીજું ઉદાહરણ છે કે UTI જેને Urinary tract infection કહે છે. તેમાં મુખ્ય રોગનું કારણ જે બેક્ટેરિયા છે તે E.Coli છે, આ બેક્ટેરિયા એસીડીક વાતાવરણ માં જ વધારે ઉછરે છે. તે સિવાય CandidaAlbicanes નામનું ફંગસ પણ એસીડીક વાતાવરણમાં પણ વધુ ઉછરે છે, એટલા માટે UTI ત્યારે થાય છે જયારે પેશાબની PH વધુ એસીડીક હોય.
કીડની અને PH
ચોથું એક વધુ ઉદાહરણ આપીએ છીએ કે કીડની ની સમસ્યા મુખ્ય રીતે એસીડીક વાતાવરણ માં જ હોય છે. જો કીડની નું PH આપને એલ્કલાઈન કરી દેશું તો કીડનીને લગતા ઘણા રોગો નહી થાય. એટલે કે ક્રીએટીનીન, યુરિક એસીડ,પથરી વગેરે સમસ્યાઓ જે પણ કીડનીને લગતી છે તે નહી થાય.
હાલની સ્થિતિ
આજ કાલ આપણે જે પણ ભોજન કરીએ છીએ તે ૯૦ ટકા એસીડીક જ છે, અને છતાં પણ આપણી ફરિયાદ હોય છે કે આપણે સાજા કેમ નથી થતા. કે પછી કહીએ છીએ કે અમે ઢગલાબંધ ઈલાજ કરાવ્યા પણ સાજા આજ સુધી નથી થયા. તો એ બધાનું મુખ્ય કારણ એ છે કે તેમનું PH લેવલ ઓછું થઇ જવું એટલે કે એસીડીક થઇ જવું. આજે આપણે તે વિષય ઉપર વાત કરીશું કેવી રીતે આપણે PH લેવલ વધારીએ અને આ બીમારીઓ થી મુક્તિ મેળવીએ.
કેવીરીતે વધારીએ PH level? – શરીર નું PH PH લેવલ કેવી રીતે સારું કરીએ
૧. કાચા શકભાજી – ખાસ કરીને દુધી, પાલક, ચોળી, લીલો અજમો, ગાજર, આદુ, ફુદીનો, કોબી, ફુલાવર, ક્દ્દું, મૂળા, શિમલા મરચું, કાકડી વગેરે પાંદડા વાળા શાકભાજી. આ બધી શકભાજી ને કાચા કે જ્યુસ બનાવી ને જ સેવન કરવાનું છે, તેને શકભાજી ની જેમ પકવવાનું (રાંધવા નું) નથી. જેવું કુદરતે આપ્યું છે તેવો જ ઉપયોગ કરવાનો છે.
૨.ફળ –
સફરજન, ખુબાની, એવોકેડો, કેળા, જાંબુ, ચેરી, ખજુર, અંજીર, દ્રાક્ષ, જામફળ, લીંબુ, કેરી, જેતુન, નારંગી સંતરા પોપૈયા, આદુ, નાસપતિ , અનાનસ, દાડમ, તરબૂચ, કિશમિશ, આંબલી, ટમેટા વગેરે ફળ.
૩. આ સિવાય તુલસી, સિંધાલુ મીઠું, અજમો, તજ, બાજરી વગેરે.
AlkaLine પાણી બનાવવા ની રીત
રોગી હોય કે સ્વસ્થ તેને અહિયાં બતાવવામાં આવ્યું છે Alkaline પાણી જરૂર પીવાનું છે. તે માટે જરૂરી વસ્તુ – ૧. લીંબુ, ૨૫ ગ્રામ કાકડી, ૫ ગ્રામ આદુ, ૨૧ ફુદીનાના પાંદડા, ૨૧ પાંદડા તુલસી, અડધી ચમચી સિંધાલુ મીઠું, ચપટી મીઠા સોડા, હવે બધી વસ્તુઓ લઈને પહેલા નાના નાના ટુકડા કરીને કાપી લો, લીંબુના છોતરા સાથે કાપવાનો પ્રયત્ન કરો, એક કાચના વાસણમાં આ બધી વસ્તુઓ નાખી દો અને તેમાં દોઢ ગ્લાસ પાણી નાખો, આખીરાત આ પાણી ને ઢાંકીને રહેવા દો.અને સવારે ઉઠીને દૈનિક ક્રિયાઓ પછી ખાલી પેટ સૌથી પહેલા તેને ગાળી ને પીવાનું છે. ગાળતા પહેલા આ બધી વસ્તુને હાથથી સારી રીતે ચોળી લો.અને પછી તેને ગાળી ને પી લો.
Alkaline ની બીજી રીત
દુધી નું જ્યુસ એક ગ્લાસમાં ૫-૫ પાંદડા તુલસી અને ફુદીનો નાખો તેમાં સિંધાલુ મીઠું નાખીને પીવો.
ધ્યાન રાખો તેને સવારે ખાલી પેટ પીવાનું છે. એટલે કે તેને પહેલા કઈ પણ ખાવાનું નથી કે પીવાનું નથી અને તેને પીધા પછી એક કલાક સુધી કઈ પણ પીવાનું નથી.
ચા, કોફી, ખાંડ આ બધા ઝેર સમાન છે, જો તમને કોઈ પણ રોગ થયેલ તો સૌથી પહેલા તમારે તેને છોડવાનું છે, અને તે સાથે ઉપર બતાવેલ ફળ શકભાજી કાચા જ સેવન કરવા.