આંખોની રોશની વધારવા માટે અને તેની આસપાસની ચામડીને પુનર્જીવિત કરવા માટેનો ઉપચાર ખુબ જ સરળ છે તેની બધી જ વસ્તુ તમારા રસોડામાં જ મળી જશે અને તે બનાવવાની રીત પણ ખુબ સહેલી છે.
આ ચમત્કારી ઔષધી નજીકનું જોવાની તકલીફના ઇલાજમાં ખુબ લાભદાયક છે.
આ ઔષધિની સૌથી ખાસ વાત એ છે કે તે બિલકુલ સુરક્ષિત છે અને તેની કોઈ આડ અસર નથી કેમ કે તે કુદરતી તત્વોથી બનેલી છે.
અને આ ઔષધી બનાવવા માટે તમારે વધુ ખર્ચ પણ નહી કરવો પડે કેમ કે તે ખુબ ઓછી કિંમતમાં તૈયાર થાય છે. તેના રોજ ઉપયોગથી આંખોની આજુ બાજુની ચામડી નરમ અને સુવાળી થઇ જાય છે.
અને તે સિવાય તેના ઉપયોગથી તમારા વાળ પણ સારા થઇ જાય છે અને વાળનું ખરવાનું ઓછું થઇ જશે. તેને એક વખત જરૂર વાપરો કેમ કે તેમાં તમારે કોઈ ખર્ચ થશે નહી પણ ખુબજ કિંમતી આરોગ્ય સાથે જોડાયેલા ફાયદા થશે.
આંખોની રોશની વધારે અને 15 વર્ષના યુવાન થઇ જાવ આ ચમત્કારી ઔષધી છે…!!
તૈયાર કરવાની વસ્તુ :
* લસણની 3 કળીઓ
* 10 ચમચી શુદ્ધ મધ
* 200 ગ્રામ અળસીનું તેલ
* 4 લીંબુ
બનાવવાની રીત :
સૌથી પહેલા લસણ ફોલીને કાપો અને વાટી લો. ત્યાર પછી લીંબુને કાપી લો તેના રસને કાંચના વાસણમાં રાખો અને તેમાં લસણ, મધ અને અળસી ને તેલમાં નાખી દો. બધી વસ્તુને સારી રીતે લાકડાના ચમચાથી ભેળવી દો. તમારી ઔષધી તૈયાર છે. આ મિશ્રણને જમાવશો નહી. એક ચમચી ખાધા પહેલા દિવસમાં 3 વાર લો. તેને ચામડી ઉપર ન લગાડવું.
આ ચમત્કારી મિશ્રણ તમારી દ્રષ્ટિ વધારશે સાથે સાથે તમારા ચહેરાને ચમકદાર બનાવીને તમને યુવાન જેવા લાગવામાં મદદ કરશે. તેના ફાયદા જોઇને તમે ચકિત થઇ જશો.