બન્ને જાતની આર્થરાયટીસ (osteoarthritis અને Rheumatioid arthritis) માં તમે એક દવા નો ઉપયોગ કરો જેનું નામ છે ચૂનો. તે ચૂનો જે આપણે પાનમાં ખાઈએ છીએ. ઘઉં ના દાણા જેટલો ચૂનો રોજ સવારે ખાલી પેટ એક કપ દહીંમાં ભેળવીને ખાવો જોઈએ, નહી તો દાળમાં નાખી ને ખાવ, નહી તો પાણી માં ભેળવીને પીવું સતત ત્રણ મહિના સુધી લેશો તો આર્થરાયટીસ ઠીક થઇ જાય છે. ધ્યાન રાખશો પાણી હમેશા બેસીને જ પીવું જોઈએ નહી તો ઠીક થવામાં સમય લાગશે. જો તમારા હાથ કે પગના હાડકામાં ખત ખત અવાજ આવે છે તો તે પણ ચુનાથી ઠીક થઇ જશે.
બન્ને જાતના આર્થરાયટીસ માટે એક બીજી દવા છે મેથી ના દાણા. એક નાની ચમચી મેથીના દાણા એક કાચના ગ્લાસમાં ગરમ પાણી લઈને તેમાં નાખો, પછી તેને આખી રાત પલાળી રાખો. સવારે ઉઠીને પાણી સીપ સીપ કરીને મમળાવી ને પીવું અને મેથીના દાણા ચાવીને ખાવા. ત્રણ મહિના સુધી લેવાથી આર્થરાયટીસ ઠીક થઇ જાય છે. ધ્યાન રાખશો પાણી હમેશા બેસીને પીવું જોઈએ નહી તો ઠીક થવામાં સમય લાગશે.
આવા આર્થરાયટીસના દર્દી જો સંપૂર્ણ પથારીવશ છે, ચાલીસ વર્ષથી તકલીફ છે કે ત્રીસ વર્ષથી તકલીફ છે, કોઈ કહેશે વીસ વર્ષ થી તકલીફ છે, અને એવી હાલત થઇ શકે છે કે એક ડગલું પણ ચાલી ન શકે, હાથ પણ હલતો નથી, સુતા રહે છે પથારીમાં, પડખું પણ ફરી શકતા નથી આવી પરિસ્થિતિ થઇ ગઈ છે….. આવા રોગીઓ માટે એક ખુબ સારી ઔષધી છે જે તેના માટે કામ લાગે છે.
એક ઝાડ હોય છે જેને હિન્દીમાં હરસિંગાર કહે છે, સંસ્કૃત માં પારીજાત કહે છે, બંગાળીમાં શીઉલી કહે છે, તે ઝાડ ઉપર નાના નાના ફૂલ આવે છે, અને ફૂલની દાંડી નારંગી રંગની હોય છે, અને તેમાં સુગંધ ખુબ આવે છે, રાત્રે ફૂલ ખીલે છે અને સવારે જમીન ઉપર પડી જાય છે. આ ઝાડના છ સાત પાંદડા તોડીને પત્થર ઉપર વાટીને ચટણી બનાવો અને એક ગ્લાસ પાણીમાં એટલું ગરમ કરો કે પાણી અડધું રહે પછી તેને ઠંડુ કરીને રોજ ખાલી પેટ પીવરાવવાનું છે જેનાથી વીસ ત્રીસ ચાલીસ વર્ષ જુનો આર્થરાયટીસ હોય કે સાંધાનો દુઃખાવો હોય. આ તે બધા માટે અમૃત જેવું કામ કરશે. તે
ત્રણ મહિનો સતત આપવાનું છે જો પૂરે પૂરું ઠીક ન થયું તો પછી ૧૦-૧૫ દિવસ નો ગેપ આપીને ફરી વખત ત્રણ મહિના આપવાનું છે. મોટા ભાગના કેસમાં વધુમાં વધુ એક થી દોઢ મહિનામાં રોગી ઠીક થઇ જાય છે. તેને રોજ તાઝું બનાવીને પીવાનું છે. આ ઔષધી ખુબ સારી છે. અને ખુબ સ્ટ્રોંગ ઔષધી છે એટલા માટે એકલી જ આપવી જોઈએ, તેની સાથે બીજી કોઈ દવા ન આપશો નહી તો તકલીફ થશે. ધ્યાન રાખશો પાણી હમેશા બેસીને જ પીવું જોઈએ નહી તો ઠીક થવામાં સમય લાગશે.
તાવના દર્દનો ઉપચાર : ડેન્ગ્યું જેવા તાવમાં શરીરમાં ખુબ જ દુઃખાવો થાય છે… તાવ મટી જાય છે પણ દુખાવી જતો નથી. આવા કેસમાં તમે પારીજાત ના પાંદડાનો ઉકાળો ઉપયોગ કરો, ૧૦-૧૫ દિવસ માં ઠીક થઇ જશે.
ગોઠણ ન બદલશો : RA Factor જેનું પ્રોબ્લેમાટીક છે અને ડોક્ટર કહે છે કે તેને ઠીક કરવાની કોઈ શક્યતા નથી. ઘણી વાર કાર્ટિલેજ એકદમ ખલાશ થઇ જાય છે અને ડોક્ટર કહે છે કે હવે કોઈ શક્યતા નથી ગોઠણ નાં જોઈન્ટ રિપ્લેસ કરવી જ પડશે, Hip joints તમને replace કરવી જ પડશે. તો જેને ગોઠણ કાઢીને નવો લગાવવાની સ્થિતિ આવી ગઈ હોય, Hip joivts કાઢીને નવો લગાડવો પડી રહ્યો છે તે બધા માટે આ ઔષધી છે જેનું નામ છે પારીજાત નો ઉકાળો.
રાજીવભાઈ નું કહેવું છે કે તમે ક્યારે પણ Knee joints તરફ Hip joints ને replace ન કરાવો. ભલે ગમે તેટલો સારો ડોક્ટર આવે અને ગમે તેટલી ગેરંટી આપે પણ ક્યારેય ન કરાવશો. ભગવાનનું જે બનાવેલ છે તમને કોઈ બીજી વાર બનાવીને નહી આપી શકે. તમારી પાસે જે છે તેને રીપેર કરીને કામ ચલાવો. આપણા દેશના પ્રધાન મંત્રી શ્રી અટલજી ને આ પ્રયત્ન કર્યો છે, Knee joints નું replace થયું અમેરિકાના એક ખુબ મોટા ડોકટરે કર્યું પણ આજે તેની તકલીફ પહેલા કરતા વધુ છે. પહેલા તો થોડું ધણું ચાલતા હતા હવે તો બિલકુલ બંધ થઇ ગયું છે ખુરશીમાં લઇ જવા પડે છે. તમે વિચારો જો પ્રધાન મંત્રી સાથે આવું થઇ શકે છે તો તમે તો સામાન્ય માણસ છો.
નીચે ઓળખ માટે પારિજાત નાં ફોટા છે