ઓસ્ટ્રેલીયાના રુડોલ્ફ Breuss એ કેંસર માટે સૌથી સારો કુદરતી ઈલાજ શોધવા માટે પોતાનું પૂરું જીનન સમર્પિત કર્યું છે. Rudolf Breuss એ જણાવ્યું કે cancer યોગ્ય ભોજન ઉપર જ જીવતું રહે છે, કેંસર ને વધતો રોકી શકાય છે પણ cancer ના દર્દી 42 દિવસ સુધી ફક્ત શાકભાજી નો રસ અને ચા જ લે.
Rudolf Breuss એ એક ખાસ જ્યુસ તૈયાર કર્યું છે જેના ખુબ જ સારા પરિણામ જોવા મળ્યા છે, તેમણે આરીતે 50000 થી પણ વધુ લોકો જેમને કેન્સર કે કોઈ એવી ન મટે તેની બીમારીઓ પણ ઠીક કરી છે. બ્રેઉસ નું કહેવું છે કે કેન્સર ફક્ત પ્રોટીન ઉપર જ જીવિત રહે છે.
Beruss નો કેંસર ને ઠીક કરવાની આ રીત 42 દિવસ સુધી ચાલે છે, કેમ કે cancer ના સેલ્સનું મેટાબોલિજ્મ આપણા શરીરમાં રહેલા બાકી સેલ્સ થી જુદા હોય છે, Beruss ની આ ખાસ પદ્ધતિ ની આ રીતે તૈયાર કરેલ મેના થી cancer ના સેલ્સ સુધી કોઈ ચોક્કસ પ્રોટીનયુક્ત ભોજન ન પહોચી શકે અને કોઈ ખોરાક ન મળવાને લીધે તેના સેલ્સ પોતાની મેળે ખલાશ થઈ જાય પણ આ રસ શરીરના બીજા સેલ્સને કોઈ નુકશાન નથી પહોચાડતા.
કાચા ફળ અને શાકભાજીનો રસ હમેશાથી ઘણી બીમારીઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વિજ્ઞાને પણ તે સાબિત કર્યું છે કે કાચા ફળ અને શાકભાજી માં anti oxidants અને ઘણા એવા તત્વો મળી આવે છે જેનું આપણા ભોજન માં સામેલ થવું ખુબ જરૂરી છે જેનાથી આપણે આજકાલના વાતાવરણમાં પોતાને ખતરનાક બીમારીઓથી બચાવી શકીએ.
આ વિશેષ જ્યુસમાં ઉપયોગ માં લેવાતા ફળ અને શાકભાજી
1 બીટ
1 ગાજર
૧/૨ બટેટા (અડધું બટાકું)
1 મૂળો
1 અજમાના છોડની દાંડી
આ વસ્તુને જ્યુસરમાં નાખીને સારી રીતે રસ કાઢી લો અને તેને ગાળી લો જેથી કોઈ નક્કર વસ્તુ તેમાં ન જાય. ગ્લાસમાં નાખીને તેને તાજો પીવો. આવું ૪૨ થી વધુ દિવસ પીવાનું છે અને પ્રોટીન યુક્ત આહાર થી દુર રહેવા નું છે.