દુઃખાવો જો પેટમાં હોય કે માથામાં હોય કે શરીરમાં કે કોઈ બીજી જગ્યાએ હોય તકલીફ થવા લાગે છે. કાનમાં દુખાવા ની ફરિયાદ નાના બાળકોમાં વધુ રહેતી હોય છે. કાનનું વહેવું, કાન બંધ થવો કઈક આવી તકલીફો છે જે બાળકો અને મોટા ને હમેશા પરેશાન કરતી હોય છે.
કાનના દુખાવાની સારવાર કરવા માટે તો પહેલા તેના કારણો જાણવા જરૂરી છે ઘણી વખત આપણે કાનના દુઃખાવો થવા નું સાચું કારણ નથી જાણી શકતા અને ખોટી જગ્યા ઉપર સારવાર કરીએ છીએ જેનાથી દુખાવામાં રાહત નથી મળતી. આજે આ લેખમાં આપણે જાણીશું ઘરેલું ઉપાય અને દેશી નુસ્ખા અપનાવીને.
કાનની બીમારી એક ગંભીર સમસ્યા છે. કાનની બીમારીમાં પણ ગૌમુત્ર ખુબ જ સારી દવા છે. જેને પણ કાનમાં ઓછું સંભળાય છે અને જેના કાનમાં દરેક સમયે અવાજ આવે છે. જે હમમ્મમ્મ જેવો અવાજ ઉત્પન કરે છે, કે કાનમાંથી ગંદકી નીકળે છે, કચરો નીકળે છે, કે મેલ નીકળે છે. અને આ નાના બાળકોમાં ઘણી વાર થાય છે. તો તમે કાનમાં એક એક ટીપું ગૌમુત્ર નાખી દો. જો કુવારી ગાયનું છે તો ખુબ જ ઝડપથી સારું કરે છે. (બેસ્ટ કુવારી ગાયો નું ગૌમૂત્ર BAPS ની ગૌ શાળાયો નું પણ આવે છે, મોંઘુ હશે બીજા થી)
કાન માટે ઘણી વાર રાજીવભાઈ એ જાતે કરી ને જોયું છે. જયારે તેમના કાનમાં ખુબ દુઃખાવો થાય છે ત્યારે તેઓ ગૌમુત્ર નાખે છે. જો કાન દર્દ કરે તો એક ટીપું ગૌમુત્ર નાખી દો થોડીક જ મીનીટો માં દુઃખાવો બંધ થઇ જશે.