Tuesday, 17 October 2017

Blog No Baap

સાંપ કરડે એટલે તરત જ કરો આ ઉપાય. આ સસ્તો ઉપાય તમારા ઉપયોગ માં આવી શકે છે


મિત્રો સૌથી પહેલા સાંપ વિષે એક અગત્યની વાત તમે તે જાણી લો. કે આપણા દેશ ભારતમાં ૫૫૦ પ્રકારની જાતના સાંપ છે જેમ કે એક કોબ્રા છે, વીપર છે, karit છે, આવી ૫૫૦ પ્રકારની સાંપો ની જાતિઓ છે જે ઝેરલા છે ફક્ત ૧૦, બીજા બધા નોન પોઈઝન એટલે કે બિન ઝેરી છે. તેનો અર્થ એ થયો કે ૫૪૦ જાતના સાંપ એવા છે જેના કરડવાથી તમને કઈ જ નહી થાય.

બિલકુલ ચિંતા ન કરો. પરંતુ સાંપ ના કરડવાનો ડર એટલો છે (હાય સાંપ કરડી ગયો) અને ધણી વખત માણસ હાર્ટ એટેક થી મરી જાય છે. ઝેરથી નથી મરતા હ્રદય બંધ પડી જવા થી મરી જાય છે. તો ડર એટલો છે મનમાં, તો તે ડર નીકળવો જોઈએ. તે ડર કેમ નીકળશે.

સાંપ કરડે એટલે તરત જ આ ઉપાયો કરવાથી તમે રોગીનો જીવ બચાવી શકશો.

જયારે તમને તે ખબર છે કે ૫૫૦ જાતના સાંપ છે તેમાંથી ફક્ત ૧૦ સાંપ ઝેરીલા છે. જેના કરડવાથી કોઈ મરતું નથી. તેમા જે સૌથી ઝેરીલો સાંપ છે તેનું નામ છે ressell viper. ત્યાર પછી karit ત્યાર પછી viper અને એક છે કોબ્રા. કિંગ કોબ્રા જેને તમે ઓળખો છો કાળોનાગ . આ ૪ તો ખુબ જ ખતરનાક અને ઝેરીલા છે આમાંથી કોઈ પણ કરડી જાય તો ૯૯ % ચાંસ છે કે મૃત્યુ થશે. પરંતુ તમે થોડી હોશિયારી બતાઓ તો તમે દર્દીને બચાવી શકો છો હોશિયારી શું બતાવવાની છે??

તમે જોયું હશે સાંપ જયારે કરડે છે તો તેના બે દાંત છે જેમાં ઝેર છે જે શરીરના માસની અંદર ધુસી જાય છે. અને લોહીમાં તે પોતાનું ઝેર છોડી દે છે. તો પછી આ ઝેર ઉપરની તરફ જાય છે માનો કે હાથ ઉપર સાંપ કરડી ગયો તો પછી ઝેર હ્રદય તરફ જશે ત્યાર પછી આખા શરીરમાં પહોચશે. આમ જ જો પગ માં કરડી ગયો તો પછી ઉપરની તરફ હાર્ટ સુધી જશે અને પછી આખા શરીરમાં પહોચશે. ક્યાય પણ કરડશે તો હ્રદય સુધી જશે. અને આખામાં લોહીમાં તમામ શરીરમાં તેને પહોચતા ૩ કલાક લાગશે.

એટલે કે આ દર્દી ૩ કલાક સુધી તો નહી મરે. જયારે આખા મગજના એક એક ભાગમાં બાકી બધી જગ્યાએ ઝેર પહોચી જાય ત્યારે તેનું મૃત્યુ થશે નહિ તો નહી થાય. તો ૩ કલાકનો સમય છે દર્દીને બચાવવા માટે અને આ ૩ કલાકમાં જો તમે કઈ કરી શકો તો ખુબ સારું ગણાય. શું કરી શકો છો??

ઘરમાં કોઈ જુનું ઇન્જેક્શન (injection) હોય તો તે લઇ લો અને આગળ જ્યાં સુઈ (needle) જે પ્લાસ્ટીકમાં ફીટ હોય છે તે પ્લાસ્ટિક વાળા ભાગ ને કાપો, જેવો તમે સુઈ ની પાછળ લાગેલો પ્લાસ્ટિક વાળા ભગને કાપશો તો તે ઇન્જેક્શન એક સક્ષમ પાઈપ જેવી થઇ જશે. બિલકુલ એવું જ જેવું હોળી ના દિવસોમાં બાળકોની પિચકારી હોય છે.
ત્યાર પછી તમે દર્દીના શરીર ઉપર જ્યાં સાંપ કરડ્યો છે તે નિશાન શોધો. બિલકુલ સરળથી મળી જશે કેમ કે જ્યાં સાંપ કરડે છે ત્યાં થોડો સોજો આવી જાય છે અને બે નિશાન જેની ઉપર આછું લોહી લાગ્યું હોય છે તમને મળી જશે.

હવે તમારે તે ઇન્જેક્શન (જેનો સુઈ વાળો ભાગ તમે કાપી નાખ્યો છે) લેવાનું છે અને તે બે નિશાનમાં થી એક નિશાન ઉપર રાખીને તેને ખેચવાનું છે. જેવું તમે નિશાન ઉપર injection રાખશો તો નિશાન ઉપર ચોટી જશે તો તેમાં વેક્યુમ ક્રિયેટ થઇ જશે. અને તમે ખેચશો તો લોહી તે ઇન્જેક્શન માં ભરાઈ જશે. બિલકુલ આવી રીતે જ જેમ બાળકો પિચકારીમાં પાણી ભરે છે. તો તમે ઇન્જેક્શન થી ખેચતા રહો. અને તમે પહેલી વાર ખેચસો તો જોશો લોહી નો કલર થોડો કાળાશ પડતો હશે કે dark હશે તો સમજી લેશો તેમાં ઝેર મિક્ષ થઈ ગયું છે.

તો જ્યાં સુધી તે ડાર્ક અને હલકો કાળાશ પડતા રંગ નું લોહી નીકળતું રહે તમે ખેચતા જાયો. તો તે બધું નીકળી જશે. કેમ કે સાંપ જે કરડે છે તેમાં વધુ ઝેર નથી હોતું ૦.૫ મીલીગ્રામ ની આસપાસ હોય છે. કેમ કે તેનાથી વધુ તેના દાતમાં રહીં નથી શકતું. તો ૦.૫, ૦.૬ મીલીગ્રામ છે બે ત્રણ વારમાં તમે ખેચી લીધું તો બહાર આવી જશે. અને જેવું બહાર આવશે તમે જોશો કે દર્દી માં થોડો ફેરફાર આવી જાય છે થોડી ચેતના આવી જશે. સાંપ કરડવાથી વ્યક્તિ મૂર્છિત જેવો થઇ જાય છે કે અને ઝેરને બહાર ખેચવાથી ચેતના આવી જાય છે. ચેતના આવી ગઈ તો તે મરશે નહી. તો તે તમે તેમના માટે પ્રાથમિક સારવાર કરી શકો છો.

આ injection ને તમે વચ્ચેથી કટ કરી લો બિલકુલ વચ્ચે કટ કરી દો ૫૦% આ બાજુ ૫૦% પેલી બાજુ. તો આગળનો જે કાણાવાળો ભાગ છે તેનો આકાર હજી વધી જશે અને લોહી વધુ ઝડપથી તેમાં ભરાશે.
તો આ તમે દર્દી માટે પ્રાથમિક સારવાર માટે કરી શકો છો.

બીજી એક મેડીસીન તમે ઈચ્છો તો હંમેશા તમારા ઘર માં રાખી શકો છો ધણી જ સસ્તી છે હોમીયો પેથી માં આવે છે NAJA ( NAJA) હોમિયોપેથી ની મેડીકલ સ્ટોર માં તમને મળી જશે. અને તેની potency છે ૨૦૦ , તમે દુકાન ઉપર જઈ ને કહો NAJA 200 આપો. તો દુકાનદાર તમને આપી દેશે. તે ૫ મિલીલીટર તમે ઘરમાં ખરીદીને લઇ લેશો. ૧૦૦ લોકોનો જીવ તેનાથી બચી જશે. અને તેની કિંમત ફક્ત ૫ રૂપિયા છે. તેની બોટલ પણ આવે છે ૧૦૦ મિલીગ્રામની ૭૦ થી ૮૦ રૂપિયા ની તેનાથી તમે ઓછામાં ઓછા ૧૦૦૦૦ લોકોનો જીવ બચાવી શકો છો જેને સાંપ કરડ્યો હોય.

અને આ જે દવા છે NAJA તે દુનિયાના સૌથી ખતરનાક સાંપ નું પણ ઝેર જેને કહે છે ક્રેક. તે સાંપ ના ઝેર ને દુનિયામાં સૌથી ખરાબ માનવામાં આવે છે. તેના વિષે કહેવાય છે જો તે કોઈને કરડ્યો તો તેને ભગવાન જ બચાવી શકે છે. દવા પણ તેમાં કામ નથી કરતી તેનું આ poison છે પરંતુ delusion form માં તો ગભરાવાની કોઈ વાત જ નથી. આયુર્વેદ નો સિદ્ધાંત તમે જાણો છો લોઢું લોઢાને કાપે છે તો જયારે ઝેર જતું રહે છે શરીરની અંદર તો બીજા સાંપ નું ઝેર જ કામ આવે છે.

આ તો NAJA 200 તમે ઘરમાં રાખી લો. હવે આપવાનું કેમ છે દર્દીને તે તમે જાણી લો.

૧ ટીપું તેની જીભ ઉપર રાખો અને ૧૦ મિનીટ પછી ફરી ૧ ટીપું મુકો અને પછી ૧૦ મિનીટ પછી ૧ ટીપું મુકો. ૩ વખત નાખીને છોડી દો. બસ આટલું કાફી છે.

અને રાજીવભાઈ વિડીયો માં જણાવે છે કે તે દવા દર્દીની જિંદગી ને હમેશા હમેશા માટે બચાવી લેશે. અને સાંપ કરડવાથી એલોપેથી માં જે injection છે તે દરેક દવાખાને નથી મળી શકતા. ડોક્ટર તમને કહેશે આ દવાખાના માં લઇ જાવ ત્યાં લઇ જાવ વગેરે વગેરે.

અને જે આ એલોપેથી વાળાની પાસે જે ઈજેક્શન છે તેની કિંમત ૧૦ થી ૧૫ હજાર રૂપિયા છે. અને જો મળી જાય તો ડોક્ટર એક સાથે ૮ થી ૧૦ ઇન્જેક્શન આપી દે છે. ક્યારેક ક્યારેક ૧૫ સુધી આપી દે છે એટલે કે લાખ દોઢ લાખ તો તમારા એક વખતમાં જ પુરા. અને અહિયાં હોમીયોપેથી માં ફક્ત ૧૦ રૂપિયા ની દવા થી તમે તેનો જીવ બચાવી શકો છો.

અને રાજીવભાઈ આ વિડીયો માં જણાવે છે કે ઇન્જેક્શન એટલી ઈફેક્ટીવ છે હું આ દવા (NAJA) ની ગેરંટી લઉં છું આ દવા એલોપેથી ના ઇન્જેક્શન કરતા ૧૦૦ ગણું વધુ સારું છે

તો અંતમાં તમે યાદ રાખો ઘરમાં કોઈને સાંપ કરડે અને જો દવા (NAJA) ઘરમાં ન હોય. ફટાફટ ક્યાંકથી ઇન્જેક્શન લાવીને ફર્સ્ટ એડ (પ્રાથમિક સહાયતા) માટે તમે injection વાળો ઉપાય શરુ કરો. અને જો દવા છે તો ફટાફટ પહેલા દવા પીવરાવી દો અનેબીજી બાજુ ઇન્જેક્શન વાળો ઉપચાર પણ કરતા રહો. દવા injection વાળા ઉપચારથી વધુ જરૂરી છે. તો આ જાણકારી તમે હમેશા યાદ રાખો ખબર નથી ક્યારે કામ આવી જાય બની શકે છે તમને જ જીવનમાં કામ આવી જાય.

કે પાડોશીને જીવનમાં કામ આવી જાય. તો first aid ના માટે injection ની સુઈ કાપવા વાળી રીત અને તે NAJA 200 homeopathy દવા, ૧૦-૧૦ મિનીટ પછી ૧-૧ ટીપું ત્રણ વખત આપવાથી તમે દર્દીનો જીવ બચાવી શકો છો.

Blog No Baap

About Blog No Baap -

Since 2016 BlogNoBaap has been bringing you the very best in all types of web resources. Posted daily, and delivered straight to your inbox each morning.

Subscribe to this Blog via Email :