કહેવાય છે કાચાં દૂધમાં હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી સ્કિનના સેલ્સ રિજનરેટ થાય છે. આ કોમ્બિનેશન સ્કિનની ઈલાસ્ટિસિટી અને કોલેજન પ્રોડક્શનને પણ પ્રભાવિત કરે છે. બ્યુટી એક્સપર્ટ દ્વારા કહેવાય છે કે સપ્તાહમાં 3 વખત આ કોમ્બિનેશનને લગાવવાથી માત્ર એક મહિનામાં ફેરનેસ વધે છે. તેમના અનુસાર કાચાં દૂધમાં ચપટી હળદર મિક્સ કરીને લગાવવાની સંપૂર્ણ પ્રોસેસ નીચે જણાવી છે.
કાચું દૂધ + ? = 30 દિવસમાં બનશો ગોરા
કેવી રીતે અજમાવશો?
કાચાં દૂધમાં ચપટી હળદર મિક્સ કરી લો. તેને 20 મિનિટ સુધી ચહેરા પર લગાવો. પછી ચહેરાની હળવા હાથે માલિશ કરીને પાણીથી ધોઈ લો.
શું ફાયદો થશે?
તેનાથી રંગ ગોરો થશે. પિંપલ્સ ઠીક થી જશે.
કેટલી વખત લગાવવું?
સપ્તાહમાં 4 વખત લગાવો. એક મહિનામાં ચહેરો ચમકી ઉઠશે.
કેવી રીતે છે ફાયદાકારક ?
કાચાં દૂધમાં લેકિટક એસિડ, વિટામિન E હોય છે. હળદરમાં રહેલી એન્ટિસેપ્ટિક પ્રોપટીઝ અને કકર્યૂમિનથી રંગ ગોરો થાય છે. તેનાથી પિંપલ્સ , રેશિઝ જેવી સ્કિન પ્રોબ્લેમ પણ દૂર થાય છે.
શું સાવચેતી રાખવી ?
કાચાં દૂધમાં હળદરની માત્રા ચપટીથી વધારે ન રાખો. તેનાથી એલર્જી થઇ શકે છે. તાજા કાચાં દૂધનો જ ઉપયોગ કરો. તેને વધુ સમય સુધી રાખવા પર દૂધ ખરાબ થઇ જશે.
આગળ જાણો…. કાચાં દૂધમાં 5 અન્ય ફાયદા
તેને લગાવીને હળવા હાથે રબ કરવાથી સ્કિન સોફ્ટ થાય છે.
કાચાં દૂધથી સ્કિન ટાઈટ થાય છે. રિંકલ્સથી બચાવ થાય છે.
કાચું દૂધ લગાવવાથી ડેડ સ્કિન નીકળી જાય છે. સ્કિન નીકળી જાય છે. તેનાથી સન ટેનની અસર ઓછી થાય છે.
તેનાથી ચહેરાના ડાધ દૂર થાય છે.
આ ડાર્કનેસ દૂર કરવામાં ફાયદાકારક છે.