Wednesday, 1 November 2017

Blog No Baap

રૂસમાં મશહુર વેજ્ઞાનિકે બનાવી એક શક્તિશાળી ઔષધી, આ પ્રમાણે ચમચી પીવો કેન્સર થશે ગાયબ

દુનિયાભરના કરોડો લોકો કેન્સર થી પીડિત છે, આજના સમય ની આ સૌથી ઘાતક બીમારી છે. પરંતુ અમુક લોકો નો દાવો છે કે આ રૂસી વેજ્ઞાનિક Hrisyo Mermerski દ્વારા કરેલી શોધો એક પ્રાકૃતિક ઉપચાર થી ઠીક કરી શકાય છે.
રૂસના એક વેજ્ઞાનિક Hristo Mermerski એ ઘરમાં બનાવી શકાય તેવી એક ઔષધી ઉપજ કરી છે જેના ઉપયોગ થી ખુબ જ અલગ અલગ પ્રકારની બીમારીઓ અથવા કેન્સર જેવા ઘાતક રોગોથી પણ બચી જઈ શકાય છે
આ ઔષધી ઘણા પ્રકારના કેન્સરના ઈલાજમાં ફાયદાકારક થઇ શકે છે.
ઔષધી તૈયાર કરવાની સામગ્રી :
૪૦૦ ગ્રામ તાજા અખરોટ
૪૦૦ ગ્રામ અંકુરિત અનાજ ઘઉં
૧ કિલો પ્રાકૃતિક મધ
૧૨ તાજા લસણ ની કળીઓ
૧૫ તાજું લીંબુ
અંકુરિત અનાજ તૈયાર કરવાની રીત:
અનાજને એક કાંચ ના વાસણમાં રાખી દો તેમાં તેટલું પાણી નાખો જેનાથી અનાજ સારી રીતે પલાળી જાય. તેને એક રાત સુધી મૂકી દો સવારે અનાજને કાઢીને ગાળીને પાણી કાઢી નાખો સારા પાણી થી ધોઈ લો પછી અનાજમાંથી બધું જ પાણી કાઢી નાખો. પાણી કાઢી પછી અનાજ ના બીજી વખત કાંચના વાસણમાં નાખીને ૨૪ કલાક સુધી રાખો. તેનાથી અંકુરિત અનાજ તૈયાર થઇ જશે.
ઔષધી તૈયાર કરવાની રીત :
લસણની કળીઓ, અખરોટ અને અંકુરિત અનાજ ને લઈને એક સાથે વાટી લો. પાંચ લીંબુ લઈને છોતરા ઉતારીને પીસી લો. બાકીના ૧૦ લીંબુ નો રસ કાઢીને મિશ્રણ માં ભેળવી દો.
બધી વસ્તુ ને સારી રીતે ભેળવી લો હવે આ મિશ્રણ માં મધ ભેળવો તેને ભેળવવા માટે એક લાકડી નો ચમચા નો ઉપયોગ કરો આ મિશ્રણને કાંચ ના વાસણ માં ભરી લો અને ફ્રીજ માં મૂકી દો. તેને ત્રણ દિવસ સુથી ફ્રીજ માં રાખો અને આગળ બતાવ્યા મુજબ સેવન કરો :
ડો.મેર્મેર્સ મુજબ તેને સુવાના અડધો કલાક પહેલા લો અને દરેક ભોજન થી અડધો કલાક પહેલા લો. જો તમે આ ઔષધીનો ઉપયોગ કેન્સરના ઈલાજ માટે કરી રહ્યા છો તો દર બે કલાકે ૧-૨ ચમચી લો.
ડો.મેર્મેર્સ મુજબ આ ઔષધી લાંબુ જીવન અને સ્વસ્થ જીવન માટે ઉપયોગી છે. આ કેન્સરના ઈલાજમાં ખુબ જ લાભદાયક છે અને સાથે યુવાન દેખાવા માટે શારીરિક શક્તિ માટે ફાયદાકારક છે. તે શરીરમાં મેટાબોલિજમ વધારે છે, ગુર્દા અને લીવરને સાફ કરે છે, શરીરને બીમારીઓનો સામનો કરવાની શક્તિ ઉત્પન કરે છે અને હ્રદય રોગથી બચાવે છે.

Blog No Baap

About Blog No Baap -

Since 2016 BlogNoBaap has been bringing you the very best in all types of web resources. Posted daily, and delivered straight to your inbox each morning.

Subscribe to this Blog via Email :