આજે વર્તમાન સમયમાં ઘણા લોકો કોઈ ને કોઈ નશા ના શિકાર છે, દારૂ, ગુટકા, પાન, તમ્બાકુ, સિગરેટ વગેરેનું સેવન કરે છે તે બધી વસ્તુઓ તમારા ચમકતા દાંતોની ચમક ની સાથે સાથે તમને રોગી પણ બનાવે છે તમારા દાંત ના મૂળને નબળા કરી નાખે છે તમારી આ ટેવ થી થતા નુકશાન રોકવા દિવસમાં બે વખત બ્રસ અને યોગ્ય સાફ સફાઈ વગેરે કરે છે તેમના દાંત સ્વસ્થ છે પરંતુ જે લોકો ગુટકા, પાન દારૂ નું સેવન વધુ પ્રમાણમાં કરે છે તેમના દાંતમાં પીળાશ આવી જાય છે.
ઘણી વાર ટ્રેટ્રાસાઈક્લીન નામની દવાના કારણે પણ દાંતો ઉપર પીળા ધબ્બા પડી જાય છે જાણકારીના અભાવે દાંતને સાફ કરવા માટે લોકો ઘણી જાતના કેમિકલ્સનો ઉપયોગ કરે છે તેની પણ દાંતો ઉપર ખરાબ અસર પડે છે તથા ઉમરની સાથે ઘણી વાર દાંતો ઉપર ઈનેમલનું પડ જામતું જાય છે જેના કારણે દાંત પીળા થઇ જાય છે જો તમે દાંતોની પીળાશ થી પરેશાન છો તો તો આ થોડા પ્રયોગ કરીને તમે તમારા દાંતની પીળાશ થી છુટકારો અપાવી શકો છો.
આમ તો આજકાલ દાંતના ડોક્ટરો એ ખુબ વિકાસ કરી લીધો છે ડેન્ટલ બ્લીચીંગ થી દાંતની પીળાશ, પીળા, લાલ, ધબ્બા, ગુટકા, તમ્બાકુ વગેરે ના ડાઘ સરળતા થી મટાડી શકે છે.
આજે અમે તમને એક એવો ઘરેલું નુસખો બતાવીશું જેનાથી તમે તમારા ઘરે જ જાતે જ ડેન્ટીસ્ટ બની શકો છો તથા તમારા દાંતને સફેદ કરવા માટે ડેન્ટીસ્ટ ની પાસે જવાની જરૂર નહી રહે.
તો આવો જાણીએ તે નુસ્ખા વિષે ;
સામગ્રી :
બેકિંગ સોડા
ટુથ બ્રશ
હાઇડ્રોજન પેરોકસીડ
પાણી
મીઠું
dental pick
mouth wash
વિધિ :
૧ ચમચી બેકિંગ સોડા અને ૧/૨ ચમચી મીઠા ને મિક્સ કરો અને આ મિશ્રણ ને બ્રશ ઉપર લગાવીને ૫ મિનીટ સુધી સારી રીતે દાંત ઉપર બ્રશ કરો.
હવે ૧ કપ hydrogen અને ૧/૨ કપ હુંફાળું પાણી મિક્સ કરો અને આ મિશ્રણથી ૧ મિનીટ સુધી mouth ને wash કરો dental pick થી દાંતો ને tartar ને સારી રીતે rub કરો. ધ્યાન રાખશો તમારા પેઢાને ઘસશો નહી. રોજ આમ કરવાથી તમારા દાંત tartar મુક્ત થઇ જશે અને તમને Dentist મની પાસે જવાની પણ જરૂર નહી પડે.