આની રાખને માત્ર ૩ દિવસ સુધી છાસમાં નાખીને પીવાથી હરસ નો નાશ થઇ જાય છે, આની અસર પેલા ઓડકારમાં જ અનુભવાશે :
બવાસીર એટલે કે હરસ નો રોગ શારીરિકથી વધારે માનસિક રૂપથી રોગીને પરેશાન કરે છે. રોગી કોઈને કહી પણ નથી શકતો અને પોતાના રોગનું સમાધાન પણ મેળવી શકતો નથી. આ લેખમાં અમે તમને બવાસીરના સમાધાન માટે એક ખુબ જ કારગર ઉપચાર જણાવી રહ્યા છીએ.
બવાસીર માત્ર ત્રણ દિવસમાં સરખો થઇ શકે છે :-
જો તમે સાચું જ બવાસીરથી ખુબ જ પરેશાન છો ભલે પછી તે સાદું બવાસીર હોય કે પછી ખૂની તો આ સરળ ઉપચાર તમારા માટે ખુબ જ વધારે લાભકારી હશે. આને પ્રયોગ કરવાવાળા લોકોનો દાવો છે કે આના પ્રયોગથી માત્ર ૩ દિવસમાં જ સુધારો થવા લાગે છે. સૌથી મોટી ખાસ વાત એ છે કે આ પ્રયોગ બિલકુલ સસ્તો અને સરળ છે.
બવાસીરનો પ્રયોગ કેરવાની વિધિ :
નારિયેળની છાલ લઈને તેને એક દિવસનો ખુબ વધારે તડકામાં રાખીને પૂર્ણ રૂપથી સુકવી લો. પછી આ સુકાઈ ગયેલી છાલને માટીના વાસણમાં રાખીને પૂર્ણ રીતે સળગાવી દો. પૂર્ણ રીતે સળગી ગયા બાદ જે નારિયેળની છાલની ભસ્મ જેવી રાખ વધશે તે જ તમારે પ્રયોગમાં લેવાની છે. આનું સેવન કરવા માટે અડધો કપ તાજું જમાવેલું અને ગાયના દૂધમાંથી બનેલા દહીંમાં ત્રણ ગ્રામ આ નારિયેળના છાલની ભસ્મ ભેળવીને દિવસમાં ત્રણ વાર લેવાની છે. આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે દહીં બિલકુલ ખાટું ન હોય. આ પ્રયોગ બવાસીરના મસ્સાના આકારને સંકોચી દે છે અને લોહી પડવાનું પણ બંધ કરી દે છે. તેના સિવાય આ પ્રયોગ સ્ત્રીઓમાં રક્તપ્રદરના રોગમાં પણ લોહી વહેવાનું બંધ કરે છે.
આ લેખના માધ્યમથી લખાયેલો આ ઉપચાર અમારી સમજમાં પૂર્ણ રીતે હાનીરહિત છે. તો પણ તમને આયુર્વેદિક ચિકિત્સકના પરામર્શ બાદ જ આને પ્રયોગ કરવાની અમે તમને સલાહ દઈએ છીએ. ધ્યાન રાખો કે તમારા ચિકિત્સક તમારા શરીર અને રોગ વિષે સૌથી સારા જાણકાર છે અને તેમની સલાહનો કોઈ વિકલ્પ નથી.