પીપળાના ૧૫ પાંદડા લો કુણા અને ગુલાબી કુંપણ ના હોય એવા, પણ પાંદડા લીલા, કોમળ અને પુરી રીતે વિકસેલા હોવા જોઈએ. દરેકનો ઉપર અને નીચેનો ભાગ કાતરથી કાપી નાખી જુદા કરી દો.
પાંદડાનો વચ્ચેનો ભાગ પાણીથી સાફ કરીલો. તેને એક ગ્લાસ પાણીમાં ધીમા તાપે ઉકળવા દો. હવે પાણી ઉકાળી ને ત્રીજા ભાગ નું રહે પછી તેને ઠંડુ થાય ત્યારે સારા કપડાથી ગાળી લો અને ઠંડી જગ્યાએ મૂકી દો. દવા તૈયાર.
આ ઉકાળા ને ત્રણ ભાગ બનાવીને દર ત્રણ કલાકે લેવું. હાર્ટ એટેક પછી થોડો સમય થઇ ગયા પછી સતત પંદર દિવસ તે લેવાથી હ્રદય ફરી વખત સ્વસ્થ થઇ જાય છે ફરી હ્રદય રોગ નો હુમલો થવા ની શક્યતા રહેતી નથી, હ્રદય ના રોગી આ નુસખાનો એક વખત પ્રયોગ જરૂર કરો.
પીપળ ના પાંદડા માં હ્રદય ને શક્તિ અને શાંતિ આપવાની અદભુત શક્તિ છે.
આ પીપળા ના પાન ના ઉકાળા ના ત્રણ ભાગ સવારે ૮ વાગ્યે,૧૧ વાગ્યે અને ૨ વાગ્યે લઇ શકાય છે.
દવા લેતા પહેલા પેટ બિલકુલ ખાલી ન હોવું જોઈએ, પણ પચીજાય તેવો કે હલકો નાસ્તો કરીને પછી જ લો.
પ્રયોગ દરમિયાન તળેલી વસ્તુ, ચોખા ન લેવા, મીઠું, ચીકણાઈ વાળો ખોરાક બંધ કરી દેવો.
દાડમ, પપૈયા, આંબળા, બુથુઆ, લસણ, મેથીના દાણા, સફરજન નો મુરબ્બો, મોસંબી, રાત્રે પલાળેલા કાળા ચણા , કિશ મીશ, દહીં, છાશ વગેરે લો.