Wednesday, 22 November 2017

Blog No Baap

ફક્ત ૧ મહિના સુધી એક ગ્લાસ ગરમ પાણી સાથે ૩ ખજુર ખાવાના ફાયદા જાણો દંગ રહી જશો, તમે આ વિચાર્યા નહિ હોય

ખજુર નું ફળ પોષ્ટિક તત્વો નો ખુબ જ મોટો ખજાનો છે. તે શરીર ની સપ્ત ધાતુઓ ને પુષ્ઠી કરીને શરીરને લોખંડ જેવું ખડતલ બનાવવા માં સક્ષમ હોય છે. તેના વિષે એક તથ્ય પણ છે કે ખજૂરના ઝાડ જેટલા મોટા હોય છે તેના ફળ તેટલા જ નાના હોય છે. મુખ્યત્વે આ આરબ દેશોમાં મળી આવે છે. અને તેના સ્વાદ અને ગુણોને કારણે આજે આખા વિશ્વ માં સમાન રીતે મળી આવે છે. ખજૂરને સુકવીને ખારેક બનાવવા માં આવે છે. ખજુર થી આપણ ને શું સ્વાસ્થ્ય લાભ થાય છે તે આ પોસ્ટ માં જાણીએ આયુર્વેદ દ્વારા.
આમ નાની દેખાતી ખજુર માં ભરપુર માત્રામાં વિટામીન અને મિનરલ ની સાથે સાથે પ્રોટીન પણ મળી રહે છે. તે ઉપરાંત ફાઈબર ના ગુણો થી પણ ભરેલી છે ખજુર. સાથે જ ખજૂરમાં વિટામીન બિ૧, બિ૨, બિ૩, બિ૫, એ૧ અને વિટામીન સી પણ મળી આવે છે. તે સાથે જ પોટેશિયમ થી ભરપુર પણ સોડીયમ થી મુક્ત હોય છે ખજુર. ખજુર ને ડ્રાયફૂટ ની સાથે ગણવામાં આવે છે, જેના અગણ્ય સ્વાસ્થ્ય લાભ છે. તેના લગભગ ૨૦૦ ફાયદા ગણવામાં આવે છે અમે અહિયાં થોડા અગત્યના ફાયદાઓ વિષે જણાવીશું.
જરૂરી સામગ્રી :
બનાવવાની રીત અને સેવન કરવાની રીત :
* રોજ સવારે નાસ્તો કર્યા પહેલા ત્રણ ખજુર ખાવ. ત્યાર પછી તરત ગરમ પાણી પી લો. આ ઉપાયને સતત ૧ મહિના સુધી નિયમિત દોહરાવો. પણ ધ્યાન રાખશો આ ઉપાય સાથે સાથે તમારે તમારા ખાવા પીવા ઉપર પણ ધ્યાન આપવાનું છે અને સાથે સાથે નિયમિત રીતે કસરત પણ કરવાની છે. સાથે જ આ ઉપાય ની સાથે હાઈ બ્લડપ્રેશર માટે ડોકટરે આપેલી દવા સમયસર નિયમિત રીતે લેવાની છે. હા જો તમને લાગે કે આ ઓછું થવા લાગ્યું છે,તો તમે તમારા ડોક્ટર સાથે તે વિષે વાત કરી શકો છો.
આ સિવાય ખજૂરના થોડા મુખ્ય ઘરેલું ઉપાય :
૧. દરરોજ ખજુર ખાવી અને સાથે દૂધ પીવાથી શરીર ને ભરપુર શક્તિ મળે છે. ખજુર ના સેવન થી મર્દાના તાકાત માં વધારો થાય છે.
૨. બે ખજૂરને દુધમાં ઉકાળી ને ખાવાથી અને સાથે જ તે દૂધ પીવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે.
૩. હ્રદય રોગી જો ૪ ખજુર ખાય તો તેથી તેમની રક્ત વાહિની માં સ્ક્તનો સંચાર સરળ થાય છે જેનાથી રક્ત સંચાર માં અવરોધ થવાથી હ્રદય રોગ ની શક્યતા નો નાશ થાય છે.
૪. ખજૂરને પાણીમાં ઉકાળીને તેમાં ૨-૩ ગ્રામ મેથી દાણા નું ચૂર્ણ ભેળવીને રોજ ખાવાથી મહિલાઓ નો કમરનો દર્દ જલ્દી ઠીક થઇ જાય છે.
૫. ખજૂરને મરી ના ચૂર્ણ સાથે ઉકાળીને પીવાથી જૂની શરદી ઠીક થઇ જાય છે.
૬. ખજુર,મિશ્રી,માખણ ભેળવીને ગરમ દુધની સાથે ખાવાથી સુકી ખાંસી ઠીક થઇ જાય છે.
૭. પાચ સાત ખજુર આખી રાત પાણીમાં પલાળીને સવારે આને મધ સાથે ખાવાથી લીવર અને તીલ્લી વધવાના રોગ દુર થાય છે.
Read More
Blog No Baap

સિગરેટ શરીર ઉપર કરે છે આ ૮ અસર ! જો સિગારેટ પિતા હોય તો હાથ જોડી વિનંતી બંદ કરી દો


અમેરિકામાં એક સંસ્થા છે જેનું નામ લંગ એસોસીએશન છે તેના સંશોધન માં સાબિત થયું છે કે સિગરેટ ને સળગાવ્યા પછી તેમાંથી ૭૦૦ થી વધુ કેમિકલ્સ નીકળે છે. અને આ બધા માંથી ૬૯ ખતરનાક કેમિકલ્સ હોય છે જે તમને કેન્સરના દર્દી બનાવી શકે છે. આ કેમિકલ્સ તમારા શરીર ના જુદા જુદા ભાગો ઉપર અને તમારા શરીરને નુકશાન પહોચાડી શકે છે.

આજે અમે બતાવી રહ્યા છીએ સિગરેટ થી શરીર ઉપર થનાર ૮ નુકશાનો વિષે

ફેફસા – રેગ્યુલર સિગરેટ પીવાથી ઝેરી ધુમાડો ફેફસામાં જમા થવા લાગે છે તેનાથી ફેફસા નું કેન્સર થવાની શક્યતા ૯૦ % વધી જાય છે.

કીડની – સિગરેટ નો ધુમાડો શરીરમાં લોહી સર્ક્યુલેશન ને ઓછું કરી દે છે તેનાથી કીડની ખરાબ થવાની શક્યતા ૫૧ ટકા સુધી વધી જાય છે.

હ્રદય – કાયમી સિગરેટ પીવાથી બીપી વધવા લાગે છે જેના કારણે સ્ટ્રોક અને હ્રદય હુમલા ની શક્યતા પણ વધી જાય છે.

મગજ – સંશોધનમાં તે સાબિત થયું છે કે સિગરેટ પીવાથી મગજ નો કોલ ટેકર વાળો ભાગ પાતળો થવા લાગે છે તેનાથી માનસિક ક્ષમતા નબળી પડવા લાગે છે.

આંખ – સિગરેટ માં રહેલ તંબાકુમાં ઘણા ઓક્સીડેંટ મળી આવે છે જે આંખોને નુકશાન પહોચાડે છે તેનાથી આંખોની ભીનાશ ખલાશ થવી, મોતિયાબિંદ,લેડજનરેસન અને ઓપ્ટિક ન્યુરોપેથી ની તકલીફ થવા લાગે છે.

મોઢું – તેમાં રહેલા કેમિકલ મોઢાની લાળ સૂકવવા કેવીટી અને દાત ને નબળા કરવા જેવી તકલીફો ઉત્પન કરે છે તેનાથી મોઢાનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે.

હાડકા – તેમાં રહેલા નિકોટીન શરીરમાં એસ્તોજન હાર્મોન ના ફેટને ઓછી કરે છે તેનાથી હાડકા નબળા પડે છે.

ડી.એન.એ.- સંશોધન માં તે સાબિત થયું છે કે સિગરેટ માં ફેલના ટ્રેન નામનું તત્વ મળી આવે છે આ લોહી માં મળીને DNA ને નુકશાન પહોચાડે છે તેનાથી કેન્સર ની શક્યતા વધી જાય છે.

આવો જાણીએ સિગરેટ માં ક્યાં ક્યાં ઝેરીલા પદાર્થો મળી આવે છે.

એમોનીયા- આ કેમિકલ બ્રાઈટનીગ લીક્વીડ અને ટોયલેટ ક્લીનર બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે તે તમ્બાકુ માંથી નિકોટીન ને જુદો કરી ગેસમાં બદલે છે.

નિકોટીન – આ કેમિકલ સીધું મગજ ઉપર ઝડપથી અસર કરે છે તેનાથી શરીરમાં નશો મળે છે તેના કારણે સિગરેટ પીવાની ટેવ પડી જાય છે.

તાર – આ કેમિકલ ધોવાના રૂપમાં ફેફસામાં જામી જાય છે જેનાથી ફેફસાનું કેન્સર થાય છે એક સિગરેટ ના ધુમાડાથી નીકળનાર તારનો ૭૦ % ભાગ ફેફસામાં જામી જાય છે.

આરસેનીક – આ કેમિકલ ઉંદર મારવાનું ઝેર બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે ધુમાડાના રૂપમાં કે ફેફસા સુધી પહોચીને ખરાબ અસર કરે છે.

બેન્ઝીન – તેના કારણે લોહી કેન્સર થવાનો ખતરો રહે છે તેમાં કોલસા અને પેટ્રોલીયમ જેવા જ્વલનશીલ પદાર્થ ભળેલા હોય છે તે સીગરેટ ને સળગતી રાખવામાં મદદ કરે છે.

ફોર્માંલ્ડીહાઈડ- આ ખુબ ઝેરીલો કેમિકલ હોય છે તેનો ઉપયોગ મરી ગયેલ નું શરીર ને સુરક્ષિત રાખવામાં કરવામાં આવે છે તેના કારણે કેન્સર નો ખતરો રહે છે.

કાર્બન મોનોક્સાઈડ – આ ખુબ જ ઝેરીલો ગેસ હોય છે આ શરીરની અંદર જઈને ઓક્સીજન નું પ્રમાણ ને ઓછું કરે છે તેનાથી માથાનો દુઃખાવો તાવ અને શ્વાસ લેવાની તકલીફ થાય છે.
Read More

Tuesday, 21 November 2017

Blog No Baap

IIT દિલ્હી નો પ્રોફેસર સાચો ફકીર બની નીકળી પડ્યો ગરીબોની સેવા કરવા


આલોક સાગર, દિલ્હીના એક શિક્ષિત અને ધનવાન પરિવારમાં જન્મેલો બાળક હતો. એના પિતા IRS ઓફિસર હતા અને માતા ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર હતા. આલોક ભણવામાં ખૂબ તેજસ્વી હતા. 1973માં એણે IIT દિલ્હીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પૂરું કર્યું અને પછી આ જ યુનિવર્સીટીમાંથી એણે M.Tech. કર્યું. આલોક પીએચડી કરવા માટે અમેરિકા ગયા. પીએચડી પૂરું કર્યા બાદ ડો.આલોક સાગર ઇચ્છે તો અમેરિકામાં કારકિર્દીની સુવર્ણ તક હતી પણ એને દેશ માટે કંઈક કરવું હતું એટલે ભારત પાછા આવી ગયા.

IIT દિલ્હીમાં જ પ્રોફેસર બની ગયા. ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન જેવા કેટલાય વિદ્વાનો ડો. આલોકના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. IITના અતિ તેજસ્વી વિદ્યાર્થીઓને ભણાવે પણ દિલ તો કંઈક જુદી જ ઝંખના કરતુ હતું. ડો. આલોક દેશના સાવ સામાન્ય અને ગરીબ લોકોની સેવા કરવા ઇચ્છતા હતા. 1982માં એમણે પ્રોફેસર તરીકે રાજીનામુ આપી દીધું અને આ ઓલિયો નીકળી પડ્યો ગરીબોની સેવા કરવા.

મધ્યપ્રદેશના બેતુલ અને હૉશનગાબાદ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં એની સેવાકીય પ્રવૃત્તિ ચાલુ કરી. 50000થી વધુ વૃક્ષો વાવીને પર્યાવરણની પણ અદભૂત સેવા કરી. દેશનો એક અતિ શિક્ષિત માણસ છેલ્લા 34 વર્ષથી આદિવાસી બનીને આદિવાસીઓની સેવા કરી રહ્યો છો. સાયકલ પર જે માણસના આપ દર્શન કરી રહ્યા છો એ ફકીર જેવો લાગતો માણસ ડો.આલોક સાગર છે.

આપણી પાસે તો સામાન્ય પદવી અને નાની નોકરી હોય તો પણ અહંકાર આભને આંબતો હોય છે અને આ માણસ એની વિદ્વતાને એકબાજુ મૂકીને કામ કરી રહ્યો છે. આ માણસ આટલો વિદ્વાન છે એની કોઈને ખબર જ પડવા નથી દીધી. ક્યારેય એણે કોઈને પોતાના ઉચ્ચ અભ્યાસની કે નોકરીની વાત કરી જ નથી. આતો પોલીસને આ માણસની કામગીરી શંકાસ્પદ લાગતા તપાસ કરી તો આ બધી બાબત જાણવા મળી.

આજના યુગમાં લોકોને સેવા કરવાને બદલે પોતાની હોંશિયારી અને વિદ્વતા બતાવવાનો નશો ચડ્યો છે ત્યારે વિદ્વતાને ભોમાં ભંડારીને સેવા કરતા ડો. આલોક સાગર જેવા સંતપુરુષને વંદન.
Read More
Blog No Baap

બધાના ઘરમાં આ ભૂલ થતી જ હોય છે પણ આ જાણી ને સુધારો થાય એ પ્રમાણે કરવો જોઈએ

ખાવા પીવાની અમુક વસ્તુઓ એવી પણ હોય છે જેને ગરમ કરીને ફરીથી ખાવાથી તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક થઈ જાય છે. ઘણીવાર આનાથી કેન્સર થવાનો ખતરો પણ વધી જાય છે. આપણા સૌના ઘરમાં એવું થાય છે કે આપણે એક વાર બનાવેલું ખાદ્યપદાર્થ બીજી વાર ગરમ કરીને ખાઈ લઈએ છીએ. આમ તો આપણે તાજું બનાવેલું ભોજન જ ખાવું જોઈએ ક્યારેય પણ ભોજનને ફરીવાર ગરમ કરીને ન ખાવું શક્ય હોય તો ભોજનને ઠંડું જ ખાઓ.

અમુક વસ્તુઓ એવી પણ હોય છે જેને ગરમ કરવાથી તેનામાં રહેલું પ્રોટીન ઓછું થઈ જાય છે તેમજ તેમાં રહેલા અમુક તત્ત્વો કેન્સર કારક તત્ત્વોમાં બદલાઇ જાય છે.

આવો જાણીએ એવા જ અમુક ખાદ્ય પદાર્થો વિશે જેને ફરીથી ગરમ કરીને ન ખાવા જોઈએ.


૧. બટેટા

બટેટા સ્વાસ્થ્યવર્ધક હોય છે પરંતુ જો આને બનાવીને ઘણી વાર સુધી રાખી મૂકવામાં આવે તો આમાં રહેલા પોષક તત્વો સમાપ્ત થઈ જાય છે. અને ફરીવાર ગરમ કરીને ખાવાથી પાચનક્રિયા પર નકારાત્મક પ્રભાવ પડે છે.


૨. બીટ

બીટને ક્યારેય પણ ફરી વાર ગરમ કરીને ન ખાવું જોઈએ. આવું કરવાથી તેમાં રહેલું નાઇટ્રેટ સમાપ્ત થઈ જાય છે. જો બીટ વધારે પ્રમાણમાં બની ગયો છે તો એને ફ્રિઝમાં મૂકી દો. અને બીજી વાર ખાવાના થોડા ટાઇમ પહેલાં તેને ફ્રિઝમાંથી બહાર કાઢી લો અને ગરમ કર્યા વિના ખાઓ.


૩. મશરૂમ

કોશિશ કરવી જોઈએ કે મશરૂમ હંમેશાં તાજું જ ખાવામાં આવે. મશરૂમની પ્રોટીનનો ખજાનો કહેવામાં આવે છે પરંતુ બીજી વાર ગરમ કરીને ખાવાથી પ્રોટીનનો કમ્પોઝિશન બદલાઈ જાય છે અને તે હાનિકારક થઇ શકે છે.

૪. ઈંડા

આમ તો ઈંડા ક્યારેય ન ખાવા જોઈએ ભલે તાજા જ કેમ ના હોય. પરંતુ ઈંડાને ફરી વાર ગરમ કરીને ખાવું સ્વાસ્થ્ય માટે હંમેશાં નુકસાનકારક હોય છે. ઇંડામાં રહેલા પ્રોટીન બીજી વાર ગરમ કર્યા પછી વિષયુક્ત થઈ જાય છે.


૫. પાલક

પાલકને ફરીવાર ગરમ કરીને ખાવું એ કેન્સરનું કારણ પણ થઇ શકે છે. આનાથી કેન્સર થવાનો ખતરો વધી જાય છે. આમાં રહેલ નાઇટ્રેટ બીજી વાર ગરમ કર્યા પછી એવા તત્વોમાં ફેરવાઈ જાય છે કે જેનાથી કેન્સર થવાનો ખતરો વધી જાય છે.
Read More
Blog No Baap

जानें 12 महीने तक हर महीने शिशु का क्या विकास होना चाहिए और उन्हें क्या गतिविधियां कर लेनी चाहिए


यदि आपको जानना है की आपके बच्चे का 12 महीने होते होते वो किस दौर से गुज़रेगा तो हम सलाह देते हैं की आप इस पोस्ट को आगे पढ़ें| आपकी जानकारी के लिए हम बता दें की यदि आपका बच्चा ऐसी हरकतें ना करें तो घबराए नहीं क्योंकि सारे बच्चे अलग होते हैं और उनकी हरकतें एक दूजे से अलग होती हैं, सारे बच्चे अनोखे होते हैं और अपने वक़्त पर सब सीख जाते हैं|

- बच्चा होने के बाद पहले कुछ दिन आपको और आपके बच्चे को एक दूसरे को समझने में लगेगा

- फ़िर पहले कुछ हफ़्तों में आपका बच्चा आपका चेहरा, आवाज़ और स्पर्श पर ध्यान देना शुरू करदेगा

- ये ध्यान में रखें की इस स्टेज में बच्चे दूर की नहीं देख सकते लेकिन आप उनका ध्यान किसी काले या सफ़ेद चीज़ों को दिखा कर बनाये रख सकती हैं

- दूसरी ओर वो अब पूरी तरह सुनने की क्षमता रखते हैं तो अब वो आवाज़ों को पहचान सकते हैं

- ये अब मुमकिन है की आपका बच्चा अपने पेट के बल सोते हुए अपना सर उठाने की कोशिश करेगा लेकिन फिर भी उन्हें अपनी गर्दन और सर को संभालने के लिए मदद चाहिए

3 महीनों में बच्चे का विकास

- अब आपका बच्चा मुस्कुराना शुरू करदेता है!

- उन्हें खेलना पसंद आएगा और अब वो बड़बड़ाना और आपकी नक़ल करना शुरू करदेंगे

- अब उन्हें अपने सर को उठाने के लिए मदद नहीं चाहिए होती वो खुदसे अपना सर पेट के बल लेट कर उठा सकते हैं


- उनकी आँखों और हाथों का अब अच्छा मेल बनने लगता है| जैसे की आप देखेंगी की उन्हें जो चीज़ें पसंद आ रही हैं वो उनकी तरफ़ अपना हाथ बढ़ाएंगे

- सबसे मज़ेदार बात तो ये है की वो अब आपको कमरे की दूसरी ओर से भी पहचान पाएंगे

- आपका बच्चा अब अपने हाथों को खोल और बंद करने की और चीज़ों को गिराने की क्षमता रखता है, अब वो अपने मुँह को अपने हाथों से महसूस कर सकता है|

4-7 महीनों में बच्चे का विकास

- आपका बच्चा अब दिन भर मुस्कुराता, हस्ता और खिलखिलाता है ताकि वो आपसे बात कर पाए

- अब वो अपने पेट के बल लूघड़ने की क्षमता रखते हैं

- अब वो आपकी मदद के बिना बैठ सकते हैं और खिलौनों को अपनी ओर खींच सकते हैं


- ये बात ध्यान में रखें की अब आपका बच्चा आपकी आवाज़ सुनने का आदि होगया है जिसका मतलब है की अगर आप उसे किसी बात के लिए 'ना' बोलेन तो वो समझ जाएगा|

- अगर आप उसे उसके नाम से बुलाएं तो वो आपको घूम कर देखेगा

- अब उन्हें हर चीज़ रंगीन दिखती है, आप उन्हें आईनें के सामने रखें और फ़िर उन्हें हैरान होता देखें

8-12 महीनों में बच्चे का विकास

- अब आप तैयार होजायें ऐसे बच्चे को देखने के लिए जिसे रेंगना और चीज़ें बिगाड़ना पसंद आता है

- अब वो किसी चीज़ को पकड़ कर ख़ुदसे खड़े हो सकते हैं


- अब उनका बड़बड़ाना और स्पष्ट हो जाएगा

- उनके हाथ अब हलकी चीज़ें उठाने की क्षमता रखते हैं

- मज़ेदार बात ये है की आपके बच्चे को आपकी नक़ल करना बेहद पसंद आएगा| वो अपने बालों को झाड़ेगा, ग्लास से पानी पीने को कोशिश करेगा और आपकी तरह फ़ोन इस्तेमाल करने की भी कोशिश करेगा|

Read More

Monday, 20 November 2017

Blog No Baap

હવે વિશ્વનો રક્ષક બનશે ભારત, દુનિયા ને બચાવવા માટે નાસા એ ઈસરો પાસે માંગી મદદ


અમેરિકાની એક ભૂલને કારણે વિશ્વ ઉપર દુનિયા નાશ થવાનો ભય સતાવી રહ્યો છે. જો વહેલાસર આ અંગે વિચારવામાં નહીં આવે તો પૃથ્વીના ટુકડે ટુકડા થઈને વિખેરાઈ જશે.

અમેરિકા ના યેલોસ્ટોન પાર્કમાં એક એવો જ્વાળામુખી છે જે સમગ્ર વિશ્વનો વિનાશ કરવાની ક્ષમતા ધરાવે છે. પહેલા અમેરિકાએ આ બાબત્ ઉપર ધ્યાન ન આપ્યું પરંતુ હવે અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ વિશ્વને જ્વાળામુખીના કહેરથી બચાવવા માટે એક પ્લાન તૈયાર કર્યો છે. વૈજ્ઞાનિક એવી રણનીતિ ઉપર કામ કરી રહ્યા છે કે ‘સુપરવોલકેનો ‘ ને ફાટવાથી રોકી શકાય. આ કાર્ય માટે નાસા અને ઈસરો ની મદદ માંગી છે.

નાસાના સઁશોધકના જણાવ્યા મુજબ જ્વાળામુખી પાસે ખોદકામ કરવાથી એક રસ્તો નીકળી શકે તેમ છે. તેમને કઈ જગ્યાના ખોદકામ પછી હાઈ પ્રેશરવાળા વોટરજેટ્સની મદદથી જ્વાળામુખીને ઠંડો કરવા માટે પાણી નાખી શકાય . તેનાથી જ્વાળામુખી ફાટવાથી અટકાવી શકાય તેમ છે. આ કામ નાસા અને ઈસરો બંને મળીને કરશે.


નાસાના જેટ પ્રપલજન પ્રયોગશાળા (JPL) ના બ્રાયન વિલકોક્સ એ જણાવ્યું કે વોલ્કેનોમાં ખોદકામ કરવું ખુબજ જોખમકારક છે. તેમણે કહ્યું, જો તમે મૈંગમા ચૈબર ની ઉપર ખોદકામ કરશો અને તેને ત્યાંથી ઠંડો કરવા પ્રયત્ન કરશો તો તે ખુબજ જોખમ ભરેલું કામ છે.. તેનાથી મૈંગમા ચૈબર ની ઉપરનો ભાગ વધુ નબળો પડી શકે છે અને તૂટી પણ શકે છે. જો આમ થશે તો એવી ઝેરી ગેસ બહાર નીકળી શકે છે, જે પર્યાવરણ માટે નુકશાનકારક બનશે.

તેમને સુપરવોલકેનો ના ખતરાથી ક્ષુદ્રગ્રહ કે ધૂમકેતુ ના ખતરાથી પણ મોટો બતાવેલ છે. તેમને કહ્યું કે આ સુપરવોલકેનો માં વિસ્ફોટ થઇ જાય છે તો તેનાથી ધરતી ઉપર લાંબા સમય સુધી તેની અસર થશે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેનાથી વિશ્વભરમાં ભૂખમરા જેવી પરિસ્થિતિ ઉભી થશે અને વાતાવરણમાં મોટી માત્રામાં સલ્ફર ઓક્સાઇડ ફેલાઈ જશે.


યુએસ જીયલોજિકલ સર્વે ની વેબ સાઈટે જણાવ્યું કે યેલોસ્ટોન એક અનુમાન અનુસાર હર 6 લાખ વર્ષ માં એક વખત ફાટે છે. છેલ્લી વખત આ લગભગ 6 લાખ વર્ષ પહેલા ફાટ્યો હતો. હવે નાસાએ યેલોસ્ટોન ના 10 કિલોમીટરના વિસ્તારમાં ખોદકામની યોજના બનાવી છે.

જણાવી દઈએ કે ધરતી પર એવરેજ 1 લાખ વર્ષ પછી જ્વાળામુખીમાં એવા ભયાનક વિસ્ફોટ થાય છે. સુપરવોલકેનો માં બઘાથી હાલમાં થયેલ ધડાકા 27 હજાર વર્ષ પહેલા ન્યુઝીલેન્ડ ના નોર્થ ટાપુમાં થયો હતો.
Read More
Blog No Baap

આની વિદેશોમાં ખુબ જ ડીમાંડ છે, પરંતુ ભારત નાં લોકો ને આ વસ્તુ ની ખબર પણ નથી.


આયુર્વેદમાં એવું એક સુત્ર લખ્યું છે કે શરીરને ભોજનમાંથી મળવા વાળી જે સાકર છે, તે ઝડપથી પેટ માં પચે તેમાં રસ્તામાં કોઈ ખલેલ ન પડે. એવી કોઈ વસ્તુ ભોજનમાં નાં હોવી જોઈએ જે પાચન ક્રિયા ને રોકે.

હવે આ વાત તેમણે સાડા ત્રણ હજાર વર્ષ પહેલા કહી હતી. તમે જુઓ કે મહાન લોકો આપણા દેશમાં થઇ ગયા જેઓ સાડા ત્રણ હજાર વર્ષ પહેલા કહી રહ્યા હતા કે ભોજનના રૂપમાં જે સાકર તમને મળવાની છે, તે ઝડપથી પચાવી જોઈએ અને વચ્ચે પચવા માં કોઈ અડચણ આવે એવી કોઈ વસ્તુ ભોજનમાં ન ખાઓ.

રાજીવભાઈ એ આજના આધુનિક વિજ્ઞાન પ્રમાણે સંશોધન કરવાનું શરુ કર્યું છે કે આજના ભોજનમાં એવી કઈ કઈ વસ્તુઓ છે જે ભોજનમાં રહેલા નેચરલ શુગરને મદદરૂપ થવામાં અડચણ ઉભી કરે છે. તો પરિણામ ચોકાવનારું છે.
આપણા દેશમાં એક ખુબ જ મોટી લેબોરેટરી છે જેનું નામ CDRI (CENTRALCENTRAL DRUG TESEARCH CENTRAL) છે.

રાજીવભાઈ ત્યાં ગયા અને ઘણા વેજ્ઞાનિકો સાથે આના વિષે વાત કરી કે તમે જણાવો કે આપણા ભોજનમાં એવી કઈ કઈ વસ્તુ છે જે આપણા ભોજનની કુદરતી સાકર ને શરીર માટે મદદરૂપ થવામાં અડચણ રૂપ થાય છે તો બધા વેજ્ઞાનિકો એ એક જ અવાજે જે વસ્તુનું નામ લીધું હતું, તેનું નામ ખાંડ હતું, હા એ ખાંડ જે તમે ચા માં નાખીને પીઓ છો.

હવે તમે કહેશો તો પછી તેની જગ્યાએ શું ખઈએ. તો જવાબ એ છે કે ગોળ ખાઓ. તમે કહેશો ગોળ અને ખાંડમાં શું ફરક છે. આ બન્નેમાં ઘણો ફરક છે ખાંડ બનાવવા માટે શેરડીના રસમાં ૨૩ ઝેર (કેમિકલ) ભેળવવા પડે છે. અને તે બધા તે ઝેર છે જે શરીરની અંદર તો જાય છે પરંતુ બહાર નથી નીકળી શકતા.

અને ગોળ એક જ એવો છે કોઈ પણ ઝેર ભળ્યા સિવાય સીધે સીધો બને છે શેરડીના રસને ગરમ કરતા જાઓ, ગોળ બની જાય છે. તેમાં કઈ પણ ભેળવવું પડતું નથી. માત્ર તેમાં દૂધ ભેળવવાનું છે બીજું કઈ ભેળવવાનું નથી.

ગોળ થી પણ એક સારી વસ્તુ છે જે તમે ખાઈ શકો છો તેનું નામ છે કાકવી. જો તમે ક્યારેય ગોળ બનવતા જોયું હશે તો તમને તેની પણ ખબર પડી જશે. આ કાકવી ગોળ થી પણ સારી છે, ગોળ તો સારો છે જ પરંતુ ગોળ થી પણ સારી જો કોઈ વસ્તુ છે તો તે છે કાકવી છે.

એક કામ કરો કાક્વીને ડોલમાં ભરીને રાખો તે ખરાબ થતી નથી.૧ વર્ષ આરામથી રાખી શકો છો. કાક્વીનો ભાવ પણ ગોળ જેટલો જ હોય છે. હવે તમે યા તો કાકવી ખાવ નહી તો ગોળ ખાવ. જો તમને કાકવી મળી રહે છે તો સમજી લો કે તમે રાજા છો, જો કાકવી ન મળે તો ગોળ મળી રહ્યો છે તો નાના રાજા છો.

અત્યાર સુધી તમે એવું વિચારી રહ્યા હશો કે આ કાકવી શી હોય છે,તમને તે પણ જણાવી દઈએ છીએ. કાકવી નો મતલબ શેરડીના રસને જયારે આપણે ગરમ કરવાનું શરુ કરીએ છીએ તો ગરમ કરતા કરતા ગોળ બનતા પહેલા અને તેનો રસ ગરમ થયા પછી એક લીક્વીડ બને છે તે લીકવીડને કાકવી કહે છે. જ્યાં પણ ગોળ બને છે ત્યાં કાકવી જરૂર મળશે.

તમને મારી એક નાની એવી વિનંતી છે કે તમારા ઘરમાંથી આ ખાંડ દૂર કરો. ખાંડે આખી દુનિયાનો સત્યાનાશ કરી નાખ્યો છે. શુગર મિલ વાળાઓનું પણ બીપી હાઈ છે. રાજીવભાઈ આખા દેશમાં પ્રવાસ કરતા હતા, તે શુગર મિલ વાળાને મળતા હતા ત્યારે તેઓ કહેતા હતા કે રાજીવભાઈ અમે પણ ખુબ તકલીફમાં છીએ, જ્યારથી ખાંડ બનાવવાનું અને ખાવાનું શરુ કર્યું છે, ત્યારથી શરીરની હાલત ખરાબ છે.

કરોડો રૂપિયા તો શુગરની મિલ બનાવવામાં થાય છે કરોડો શેરડીના રસને ખાંડ બનાવવામાં લાગે છે. તેનાથી સારું તો સસ્તામાં ગોળ બનાવવો છે, પ્રોસેસ પણ લાંબી છે. ખુબ જ સસ્તામાં કાકવી બને છે, સીધો ગોળ બનાવીને વેચવો, કે કાકવી બનાવીને વેચો.

હવે રસપ્રદ જાણકારી તમને આપું છું કે ભારત ને છોડી ને દુનિયાના દેશોમાં ગોળ અને કાકવી ની ખુબ જ માંગ છે. કેમ કે ખાંડ થી બનેલી મીઠાઈ જલ્દી ખરાબ થઇ જાય છે અને તેમાં ગુણવત્તા હોતી નથી,પરંતુ ગોળ માંથી બનેલી મીઠાઈ ઘણા મહિના સુધી બગડતી નથી અને સારી ક્વોલેટી ની હોય છે.

તમને સાંભળીને નવાઈ લાગશે કે ગામમાં ગોળ નો ભાવ ૨૦-૩૦ રૂપિયા કિલો હોય છે.પરંતુ ઇજરાયલ માં ગોળનો ભાવ 170 રૂપિયા કિલો વેચાય છે. ઇજરાયલ એક નાનો દેશ છે, જો તમે ગોળ ત્યાં વેચવા માંગો છો તો ૧૭૦ રૂપિયા કિલો વેચાય છે. જર્મની માં ગોળનો ભાવ ૨૧૦ રૂપિયા કિલો છે, કેનેડામાં ભારતના રૂપિયાના હિસાબે ગોળનો ભાવ ૩૩૦ રૂપિયા કિલો છે. આ બધા દેશોમાં ગોળ ની ખુબ જ માગ છે . આ ખાંડ ત્યાં સસ્તી છે. કેમ કે તેમણે ખબર છે કે ખાંડ ઝેર છે અને ગોળ અમૃત છે.

ગોળ અને ખાંડ ની હમેશા એક જ વાત યાદ રાખો બીજું યાદ રાખો કે ન રાખો. જો ખાંડ તમે ખાધી તો તેને પચાવવી પડે છે અને તેમાં એટલા નુકશાનકારક તત્વો હોય છે કે આસાની થી પચતા નથી. અને જો તમે ગોળ ખાશો તો ગોળ એટલી સરસ જાત છે કે જે પણ ગોળ સાથે તમે ખાધું છે, તેને ગોળ પચાવી દે છે.

ખાંડ ને પચાવવી પડે છે તેમાં ૬-૭ કલાક લાગે છે અને ગોળ જે કઈ પણ ખાઓ તેને માત્ર ૪ કલાક ૪૦ મીનીટમાં પચાવી દે છે. એટલા માટે ભોજન સાથે ગોળ જરૂર ખાવ અને ખાંડ બિલકુલ ન ખાઓ.

જો તમે આ સુત્રનું પાલન કરશો તો ડાયાબિટીસ,આર્થરાઈટીસ,અસ્થમા,ઓસ્તીમાલીસીસ જેવી ૧૪૮ ગંભીર બીમારીઓ તમારી જીંદગીમાં ક્યારેય નહિ આવે. તમે તમારી જીંદગીમાં થી આ ખાંડ ને કાઢી નાખો કેમ કે આપણે જે કુદરતી ખાંડ ફળ માંથી કે બીજી વસ્તુઓમાંથી મળી રહે છે, આ ખાંડ તમને પચવા ના રસ્તામાં મોટી અડચણ છે.

તમે એક વાત યાદ રાખો જો ત્યાગવાની કોઈ વસ્તુ છે તો જેને સૌથી વધુ નફરત કરવી છે તો તે ખાંડથી કરો. ગોળ ખાઓ કાકવી ખાઓ.
Read More
Blog No Baap

क्या आपका बच्चा भी स्कूल जाते समय रोता है.. तो ऐसे उन्हें मनाएं


जब आपका बच्चा पहली बार स्कूल जाता है तो वो ज़रूर रोता है। ऐसे बहुत ही कम बच्चे होते हैं जो पहली बार स्कूल जाएं और रोएं न। ऐसा इसलिए होता है क्योंकि पहली बार वो आपसे यानि माता पिता से दूर हो रहा होता है। लेकिन धीरे धीरे ममाता पिता और खुद बच्चे को भी इसकी आदत पड़ जाती है। और वो धीरे धीरे बाहर के माहौल में ढलने लगता है।

लेकिन कुछ बच्चे ऐसे भी होते हैं जिन्हें स्कूल जाना बिल्कुल भी पसंद नहीं होता। वो हर रोज़ स्कूल जाने से पहले रोते हैं। और कुछ बच्चे तो स्कूल न जाने के लिए कई बहाने भी बनाते हैं। लेकिन माता पिता को कुछ भी कर के उन्हें स्कूल भेजना ही होता है।

तो अगर आपका बच्चा भी स्कूल जाने से कतराता है तो यह आर्टिकल आपके काफी काम आ सकता है। हम आपको बताएँगे कि कैसे आप अपने बच्चे को स्कूल जाने के लिए समझा सकती हैं.. पढ़िए नीचे दिए गए कुछ खास टिप्स

स्कूल के बारे में अच्छी बातें बताएं


कुछ लोग अपने बच्चे को स्कूल के नाम से शुरू में ही डरा देते हैं जो बिलकुल ठीक नहीं है। आप अपने बच्चे को स्कूल के बारे में अच्छी बातें बताएं। वहाँ होने वाली दिलचस्प बातों के बारे में अपने बच्चे को बताएं। उन्हें बताएं कि स्कूल में आपके नए नए दोस्त बनेंगे जो आपके साथ खेलेंगे। इसी के साथ उन्हें बताएं कि वहां आपको ने नयी पोएम भी सिखाएंगे।

पढ़ाई का दबाव न डालें


कुछ माता पिता अपने बच्चे को शुरू से ही बोलते आते हैं की तुम्हे बड़ा होकर डॉक्टर बनना है, इंजीनियर बनना है। तो आपको बता दें कि आप ऐसा कतई न करें। इससे बच्चा शुरू से ही इर्रिटेट और बोझिल महसूस करता और स्कूल जाना से कतराने लगता है।

बच्चे को खेलने दें


आप अपने बच्चे को खेलने से बिलकुल न रोकें। अगर आप उसे सिर्फ किताबों में ही लगाए रखेंगी तो उसका दिमाग बोझिल हो जायेगा और वो स्कूल जाने से कतराने लगेगा। इसलिए आप बच्चे को खेलने दें और उसके साथ आप भी थोड़ा वक्त बितायें।

उसकी मदद करें


कुछ बच्चे इसलिए भी स्कूल जाने से कतराते हैं क्योंकि उन्हें कुछ सब्जेक्ट अचे नहीं लगते और उसे दर लगता है की कहीं टीचर मारे ना। तो ऐसे में आप बच्चे के उस सब्जेक्ट को पढ़ने में मदद करें जिसमे वो कमज़ोर हैं। इससे उसका दर खुलेगा और वो स्कूल जाने से कतराएगा नहीं।
Read More

Saturday, 18 November 2017

Blog No Baap

सी-सेक्शन(c-section) के बाद आपका आहार प्लैन(diet chart)


अपने बच्चे को सी-सेक्शन द्वारा जन्म देने के बाद कुछ हफ्ते आपके लिए बहुत कठिन साबित हो सकते हैं और इस परेशानी से केवल आपको सही आहार बाहर निकाल सकता है| सही पोषण आपको स्वस्थ, दुरुस्त और शक्ति देगा, यहाँ तक की वो आपको स्तनपान कराने में भी मदद करेगा- जिसके चलते आपका बच्चा भी तंदुरुस्त रहेगा|

आदर्श रूप में, आपके आहार में सही मात्रा में प्रोटीन, आयरन, कैल्शियम, विटामिन और कार्बोहायड्रेट होना चाहिए| हम सलाह देते हैं की डिलीवरी के बाद वाले पहले हफ़्तों में हल्का खाना खाएं और आहिस्ते-आहिस्ते अपने आहार में उन सब खानों को शामिल करें जिससे आपने गर्भवस्था के समय परहेज़ किया था| 


स्तनपान कराने वाली माओं को हर दिन के माध्यम से 1800k कैलोरीज़ लेने की आवश्यकता है, कैलोरीज़ की खपत अधिक बढ़ेगी अगर आप एक से ज़्यादा बच्चे को स्तनपान करा रही हैं| स्तनपान कराने वाली माँ को हर घंटे में थोड़ा-थोड़ा खाने की आवश्यकता है, बच्चे को जन्म देने के बाद आपके पाचन तंत्र को वापस उसकी पुराणी स्तिथि में आने में थोड़ा समय लगेगा इसलिए ऐसा खाना खाएं जो जल्दी पच सके|
नीचे हमनें कुछ खानों के बारे में बताया है जिसे आपको सी-सेक्शन के बाद खाना चाहिए:

1. प्रोटीन से भरा आहार 


प्रोटीन आपके टिशू को सुधारने और मांसपेशियों की ताकत को बढ़ाने के लिए जाना जाता है, डिलीवरी के बाद फ़ौरन रिकवरी के लिए प्रोटीन एक महत्वपूर्ण पोषण है| मछली, अंडे, चिकन, डेरी प्रोडक्ट, नट और बीन कुछ खाने हैं जो प्रोटीन से भरपूर हैं और जिसे आपको रोज़ाना के माध्यम पर खाना चाहिए| अगर किसी कारण आप उपर्युक्त खाना नहीं खा पा रही हैं तो आप अपने आहार में प्रोटीन शेक भी शामिल कर सकती हैं|

2. फाइबर से भरपूर आहार 


कब्ज़ से मुक्त रहने के लिए आपके लिए फाइबर सबसे महत्वपूर्ण आहार है| कब्ज़ के कारण आपके सी-सेक्शन के ज़ख्मों पर ज़ोर पड़ सकता है जिसकी वजह से उन्हें ठीक होने में वक़्त लगता है| कच्ची सब्ज़ियों और फलों के इलावा आप ओट और रागी भी खा सकती हैं| आप नाश्ते में ओटमील या रागी, इडली या डोसा भी खा सकती हैं| कुछ दाल जैसे लेंटिल और हरा चना फाइबर से भरपूर है, आ इनका सेवन भी कर सकती हैं|

3. विटामिन से भरपूर खाने 


आपके सी-सेक्शन के ज़ख्मों को जल्द भरने के लिए कोलाजेन का अच्छी मात्रा में शामिल होना बहुत ज़रूरी है और ये कोलाजेन आपको विटामिन से मिलता है| विटामिन से भरपूर खाने जैसी हरी सब्ज़ियां एंटीऑक्सीडेंट से भरपूर हैं, फल जैसे नारंगी, पपीता, तरबूज़, स्ट्रॉबेरी विटामिन-सी से भरपूर हैं जो की आपको इंफेक्शन से दूर रखने के लिए जाना जाता है|

4. आयरन से भरपूर खाने 


डिलीवरी के समय अधिक मात्रा में खून को गवाने के बाद, ये ज़रूरी है की आप अपने शरीर में वापस आयरन की मात्रा जटिल रखें| वालनट, ड्राई फ्रूट और समुद्री खाने आयरन से भरपूर हैं, आयरन की कमी आपको कमज़ोर और थकान महसूस करा सकती है|

5. कैल्शियम से भरपूर खाने 


कैल्शियम आपकी हड्डियों, दाँतों और मांसपेशियों को मज़बूत बनाता है| रोज़ाना दूध पीने से आपका स्तन का दूध बढ़ता है और इससे आपके बच्चे जो अधिक मात्रा में स्तन का दूध मिलता है| अन्य डेरी प्रोडक्ट जैसे चीज़ और दही कैल्शियम से भरपूर हैं|

6. अधिक मात्रा में तरल पदार्थ पीना 


खुदको हाइड्रेट और कब्ज़ से दूर रखने के लिए अधिक मात्रा में तरल पदार्थ पीएं| 8 से 10 ग्लास या 2 से 3 लीटर पानी रोज़ाना पीने की आवश्यकता है| अगर आप इतना पानी नहीं पी सकतीं तो तरल पदार्थ किसि और रूप में पीएं, जैसे बटरमिल्क, नारियल पानी, फ्रूट जूस या सूप|
Read More
Blog No Baap

गर्म खाने भी हो सकते हैं आपके सेहत के लिए हानिकारक- जानें कैसे


आजकल के इस भागदौड़ वाले ज़िन्दगी में लोगों के पास खुद के लिए भी वक़्त नहीं होता है, बहुत से लोग या तो पूरे दिन बाहर खाते है या महिलाएं वक़्त बचाने के लिए रात का खाना भी दोपहर में ही बनाकर फ्रिज में रख देती हैं। या रात को ज़्यादा खाना बनाकर रख देती हैं ताकि वो अगले दिन गर्म कर के नाश्ते या लंच में भी चल जाए, पर शायद बहुत लोगों को पता नहीं होगा की कुछ खाने ऐसे होते हैं जो की दोबारा गर्म कर के खाने से आपके सेहत के लिए काफी हानिकारक साबित हो सकते हैं। आज इस पोस्ट के ज़रिये हम ऐसी ही कुछ खाने की चीज़ें बता रहे हैं जो दुबारा गर्म कर के खाने से आपकी सेहत के लिए बहुत खतरनाक साबित हो सकता है।

1. आलू


यह पढ़कर आपको ज़रूर आश्चर्य होगा पर यह सच बात है की आलू को दुबारा गर्म कर के खाना आपके सेहत को ज़रूर नुकसान पहुंचा सकता है। ठंडे आलू को गर्म कर के खाने से भले ही आपका पेट भर जाए परन्तु, आलू में जो पोषक तत्व हैं वो ख़त्म हो जाएंगे और आपको इससे पोषण नहीं मिलेगा और उल्टा इससे आपको फ़ूड पॉइज़निंग भी हो सकती है।

2. नॉन-वेज


बहुत से लोगों को आदत होती है की वे चिकन को पकाकर एक से दो दिन तक खाते हैं, पर आपको यह सुनकर बुरा लग सकता है की कोई भी नॉन-वेज खाना आपको एक दिन से ज़्यादा नहीं रखना चाहिए और अगर आप इसे दुबारा गर्म कर रहे हैं तो इसका सारा पोषण तो जायेगा ही इसके अलावा यह आपके डाइजेशन को भारी नुकसान भी पहुंचाएगा। इससे आप बुरी तरह बीमार भी पड़ सकते हैं, इसलिए अगर आपको अपनी सेहत का ख़याल है तो नॉन-वेज को अच्छे से पकाएं, कोशिश करें की आप उसे रिहीट ना करें और उसे उसी दिन खाकर ख़त्म कर दें ।

3. अंडे


ये तो सभी जानते हैं की अंडे में काफी मात्रा में प्रोटीन होता है और इसलिए लोग अंडे को अपने भोजन में ज़रूर शामिल करते हैं। चाहे उबले अंडे हो, ऑमलेट हो, भुर्जी हो या एग करी हो लोग अंडे से बने खाने को पसंद करते हैं पर, क्या आपको पता है की अंडे को दुबारा गर्म करने से ना सिर्फ उसके अंदर का पोषक तत्व समाप्त होता है बल्कि इससे आपकी पाचन क्रिया पर भी बुरा असर पड़ता है।

4. मशरूम


मशरूम किसी भी खाने में एक अलग टेस्ट लेकर आता है और बहुत से लोग जिन्हें मशरूम पसंद हैं वो इसे अगले दिन तक के लिए स्टोर कर लेते हैं जो की एक बहुत बड़ी गलती है। मशरूम को पकाने के तुरंत बाद खाना चाहिए क्यूंकि इसमें प्रोटीन होता है और मशरूम के काटने के बाद से यह प्रोटीन ख़त्म होने लगता है और पकाने के बाद अगर यह ज़्यादा देर तक रखा रहे तो यह प्रोटीन किसी और चीज़ में तब्दील होने लगता है और अगर इसको आप दुबारा गर्म करेंगे तो इससे आपको पेट दर्द या हृदय रोग भी हो सकता है।

5. चावल


यह बहुत कम लोगों को पता होगा की चावल कभी भी दुबारा गर्म नहीं करना चाहिए, बहुत से लोगों की आदत होती है की खाने के पहले वो चावल को माइक्रोवेव में गर्म करते हैं जो की गलत है। कच्चे चावल में कीटाणु होते हैं आप चाहे जितना भी धोएं कुछ कीटाणु रह जाते हैं और जब आप चावल बनाते हैं तो भले ही वो मर जाए परन्तु, चावल ठंडे होने के बाद वो फिर पनपने लगते हैं जो की चावल को दुबारा गर्म करने से भी नहीं मरते और इस कारण आपका पेट खराब या आपको उल्टी भी हो सकती है। इसलिए जब भी चावल खाएं तो बनने के तुरंत बाद खाएं।

इन सबसे एक बड़ा सवाल यह उठता है की अगर खाना दुबारा गर्म करने से यह नुकसानदेह होता है और किसी को गर्म खाने की आदत हो तो क्या करें। और आज जब खाने की इतनी अहमियत है तो बचे हुए खाने के साथ क्या करें। तो हम यही कहेंगे की जितना हो सके फ्रेश खाना खाएं, उतना ही बनाये जीतने की ज़रूरत हो ताकि बर्बादी ना हो। वीकेंड में ही अपने पुरे हफ्ते के खाने का एक रूटीन बना लें क्यूंकि खाना बनाने से ज़्यादा मुश्किल क्या बनेगा वो सोचना होता है। रूटीन बनाने से ना केवल आपका वक़्त बचेगा बल्कि आप खुद को सुलझा हुआ और निश्चिंत भी महसूस करेंगे। ताज़ा खाना खाएं और स्वस्थ रहें ।
Read More